ફરવા માટે ન હતી કાર તો આ શખ્સએ પોતની આવડતથી એવું વાહન બનાવ્યું કે જે કારને પણ પાછળ છોડે, જુઓ આ વાયરલ વિડીયો
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાએ ખુબ મોટું મનોરંજનનું સાધન બની ગયું છે જેમાં રોજબરોજના હના બધા વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વિડીયોએ ક્યારેક જોનાર વ્યક્તિને હસાવી દેતા હોય છે જ્યારે અમુક વિડીયોને જોઈને દુઃખનો અનુભવ થાય છે. હાલ સોશિયલ મીડિયા એક વિડીયોએ ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક શખ્સએ પોતાની બુદ્ધિ અને કળાથી કાર જેવી એક ગાડી બનાવે છે જેમાં તે તેના પરિવાર સાથે ફરી શકે છે, તો આ પોસ્ટના માધ્યમથી અમે તમને આ વિડીયો વિશે સંપૂર્ણ બાબત જણાવી દઈએ છીએ.
આ વિડીયો જોઇને લોકોને વિશ્વાસ નથી થતો કે આ વાહનએ શખ્સએ બનાવેળ છે, એમાં થાય છે એવું કે આ શખ્સ પાસે આર્થિક તંગીના કારણે કોઈ પ્રકારનું વાહન નથી છતાં પણ આ શખ્સએ હાર નથી માનતો અને પોતાની મેહનત દ્વારા એક વાહનનું નિર્માણ કરે છે જેમાં તે તેના પરિવાર સાથે ખુશીથી સવાર થઈને જતો રે છે, આ વિડીયોએ સોશિયલ મીડિયા ધૂમ મચાવી રહ્યો છે.
View this post on Instagram
આ વિડીયોમાં સ્પષ્ટ પને જોઈ શકાય છે કે આ શખ્સએ પોતે બનાવેલી અલગ ગાડીને શરુ કરે છે અને તેના પર તેના પરિવારના લોકોએ એક-એક કરતા સવાર થવા લાગે છે અને પછી આટો મારવા નીકળી જાય છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ વિડીયોએ સોશિયલ મીડિયા પર jugaadu_life_hacks નામના instagram પ્રોફાઈલ પરથી શેર કરવામાં આવ્યો હતો. હવે આ વાહન બનાવનાર શખ્સ પર લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપ રહ્યા છે.
આ વિડીયોને લાખો લોકો જોઈ ચુકેલા છે અને આ વિડીયો પર હજારો લાઈક્સ પણ આવી ચુકી છે. એટલું જ નહી આ વિડીયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ જણાવી રહ્યા છે. આ વિડીયો પર કમેન્ટ કરતા એક વ્યક્તિ જણાવે છે કે ‘સર તમે યુટ્યુબ પર આવી જાવ.’ જયારે બીજા યુઝરએ આજ્ઞા ઈમોજી શેર કર્યાં હતા. તમને જણાવી દઈએ કે આ વાહનમાં આરામથી ૩-૪ લોકો સવાર થઈ શકે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જ આવો ટેલેન્ટ બહાર આવે છે, જે સારી વાત કેહવાય.