રશ્મી દેસાઈએ ઉમર રીયાઝને કહ્યું એવું કે જેને સાંભળીને ઉમર રીયાઝ ડરી ગયા અને કહ્યું કે મને લાગ્યું…..
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે વર્તમાન સમયમાં ઘણા બધા રીયાલીટી શો ટેલીવિઝન પર પ્રસારતી થાય છે, આ શોમાં ખતરો કે ખિલાડી, બીગ બોસ જેવા ઘણા બધા લોકપ્રિય શો વિશે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. આ બધા શોએ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ છે. આજે અમે તમને બિગબોસના ઘરમાં રેહનાર રશ્મી દેસાઈ અને ઉમર રીયાઝ વિશે એક મહત્વની વાત જણાવા જઈ રહ્યા છીએ.
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે બિગબોસએ છેલ્લા ઘણા સમયથી લોકોના મનોરંજનું એક સાધન બની ગયું છે. છેલ્લા ૧૫ વર્ષથી આ શોએ ટેલીવિઝન પર ધૂમ મચાવી રહ્યો છે, આ શોને મશહુર બોલીવુડ સ્ટાર સલમાન ખાન હોસ્ટ કરે છે,એટલું જ નહી આ શોમાં ઘણા બધા એવા કન્ટેસ્ટંટ પણ હોય છે જે આ શોના માધ્યમથી એકબીજાના પ્રેમમાં પડે છે, અહી પણ એવું જ કઈક થાય છે.
તમને જણાવી દઈએ કે બિગબોસ સીઝન ૧૫ની કન્ટેસ્ટંટ રશ્મી દેસાઈ અને ઉમર રીયાઝ વચ્ચે કઈક ચાલી રહ્યું છે, આ વાતનો ખુલાસોએ ખુબ રશ્મી દેસાઈએ કર્યો હતો. જ્યારે બિગબોસના ઘરના ગાર્ડન અરિયામાં રશ્મી અને તેજસ્વીએ અંદરો અંદર વાત કરતા હોય છે ત્યારે તેજસ્વી રશ્મીને એક એવો સવાલ પૂછે છે કે જેનાથી રશ્મી શરમાઈ જતી હોય છે, તેજસ્વીએ સવાલ કરતા કહે છે કે ‘તું ઉમર માટે કઈ ફિલ કરે છો?’ તો પ્રશ્નનો જવાબ આપતા રશ્મી જણાવે છે કે હા, હું તેને પસંદ કરું છુ પણ એના મનમાં મારા વિશે શું હશે તે વિચારીને હું થોડી ડરી રહી છુ.
ગયા એપિસોડમાં એક મોમેન્ટ એવો પણ બન્યો જયારે રશ્મીએ ઉમર રીયાઝને આઈ લવ યુ પણ કહ્યું હતું, આ બાબત પર પ્રતિક્રિયા આપતા દેવોલીનાએ રશ્મી પર આરોપ લગાવ્યા હતા. દેવોલીના આરોપ નાખતા જણાવે છે કે રશ્મીએ બિગબોસ સીઝન ૧૪માં સિધાર્થ શુક્લા પાછળ પડી હતી અને હવે તે ઉમર રીયાઝ પાછળ પડી છે, દેવોલીનાની આ વાતને લઈને રશ્મીને ખુબ દુઃખ થયું હતું.
રશ્મીના આવા વર્તનને લીધે ઉમર રીયાઝએ ખુબ ડરી ગયા હતા, એટલું જ નહી તેણે આ શોના કરણ કુન્દ્રા, નિશાંત ભટ્ટ સાથેની વાતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે રશ્મીના આવા વર્તનથી હું ખુબ ડરી ગયો હતો, તે કહે છે કે ‘ભાઈ હું ખુબ ડરી ગયો હતો, મને લાગ્યું ચુંબન ના કરે મને.’ મિત્રો તમને જણાવી દઈએ કે ઉમર રીયાઝ અને રશ્મી દેસાઈએ પેહેલથી જાણીતા મિત્રો છે, એટલું જ નહી ઉમર રીયાઝએ આસીમ રીયાઝના ભાઈ છે અને આસીમ રશ્મી વચ્ચે પણ સારી એવી મિત્રતા છે આથી ઉમર-રશ્મીએ એક બીજાને સારી રીતે ઓળખતા હતા. આ બંને વચ્ચે હવે ફક્ત મિત્રતા જ રેશે કે પ્રેમના સબંધ બંધાશે તે તો હવે આવનાર એપિસોડ દ્વારા જ ખબર પડશે.