ચરકકલા ગામના સંદીપ સિંહએ દેશની રક્ષા કરતા કરતા શહીદ થયા, તેની દીકરી માટે નોકરી અને……
મિત્રો આપણે સૌ કો જાણીએ જ છીએ કે દેશની પાડોશી દેશ સાથે કેવી લડાઈ ચાલી રહી છે આથી આવી લડાઈમાં ઘણા બધા એવા જવાનો હોય છે જે પોતાનો જીવ આ જંગમાં ગુમાવે છે આ લડાઈમાં પોતાનો જીવ ગુમાવનાર જવાનના પરિવાર જનોને ઘણી પીડાનો સામનો કરવો પડે છે તમને ખબર જ હશે કે દેશમાં થઈ રહેલા હુલ્લડ મારમારીમાં અને બીજા દેશ સાથેની જંગમાં દેશના ઘણા બધા જવાનોએ પોતાનો જીવ ગુમાવતા હોય છે આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવા જઈ રહ્યા છીએ.
આ ઘટનાએ બીએસએફ શહીદ જવાન સંદીપ સિંહની છે જેણે દેશની ખુબ જી-જાનથી સેવા કરી હતી પરંતુ હાલ તેઓ આ દુનિયામાં રહ્યા નથી. તમને જણાવી દઈએ કે રવિવારના દિવસે રાજસ્થાનના જેસલમેરમાં જીલ્લાના કિશનગઢ વિસ્તારમાં રેંજ ફાયરીંગ મોટારનો ગોળો ફાટવાથી આ જવાનએ શહીદી વહોરી હતી. મંગળવારના રોજ શહીદ સંદીપ સિંહના પાર્થિવ શરીરને રાજ્સ્થાનમાં સ્થિત તેના ગામ પૈતૃક લાવ્યા હતા.
આ શહીદ સંદીપ સિંહના ગામમાં પ્રવેશવાણી સાથે જ દેશભક્તિના નારા લાગવા મંડ્યા હતા અને તેઓનું પાર્થિવ શરીર ગામમાં પોહચતાની સાથે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બીએસએફ ૧૩૬ બટાલીયનના સહાયક નિરીક્ષક શંભુનાથ યાદવ, આરક્ષક ચંદન દુબે અને રોહિત ચૌહાનએ મળીને શહીદ સંદીપ સિંહના મૃતદેહને સ્ટેશન પોચાડ્યું હતું, એટલું જ નહી થાનેદાર જવાન અશરફ આલમએ જવાનની અંતિમ દર્શન માટે રાખ્યા હતા જેમાં ઘણી બધી ભીડએ ઉમટી પડી હતી.
ચરકકલા ગામના જવાન સંદીપ સિંહનું પાર્થિવ શરીર નીચે ઉતરતા ની સાથે જ તમામ ગ્રામજનોએ શોક થઈ ગયા હતા, એવામાં આ શહીદના પરિવાર જનોએ જીલ્લા પ્રશાસન પાસે તેની દીકરીનો મફત અભ્યાસ અને એક સરકારી નોકરી દેવાની માંગ કરી હતી. આ ઘટનામાં લગભગ બે કલાક સુધી પાર્થિવ શરીરને ઉઠવા દેવામાં આવ્યું ન હતું તેના પરિવાર જનોએ એસડીઓમાં લેખિતમાં દેવાની માંગ કરી રહ્યા હતા. પછી એસડીઓએ માંગ પૂરી કરવાનું આશ્વાસન આપ્યું હતું અને આ શહીદ જવાનના શબને શ્મશાન ઘાટ માટે શબને લઈ જવામાં આવ્યો હતો.
મૃતદેહને સ્મશાન પોહચ્યા પછી મેરુ ઇન્સ્પેકટર રાજીવ કુમારની આગેવાની હેતલ શહીદ સંદીપ સિંહને ત્રણ વખત ૨૪ ફાયરીંગની સલામી આપવામાં આવી હતી અને બીજા જવાનોએ બે મિનીટનું મૌન ધારણ કરીને શહીદને શ્રધાંજલિ પાઠવી હતી આ મૃતદેહ પર રાખવામાં આવેલ તિરંગાને બીએસેફ અધિકારીએ તેના ભાઈ દિલીપ સિંહને સોપ્યો હતો.