સલમાન ખાન બાદ આ પોપ સિંગરને પણ સાપએ ડંખ માર્યો, પોતાના આલ્બમના શુટિંગ દરમિયાન…જુઓ વાયરલ વિડીયો
મિત્રો છેલ્લા થોડા દિવસોથી સલમાન ખાનને સાપ કરડ્યો હોવાની વાતન લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાઓ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાનને તેના જન્મદિવસના થોડા દિવસ પેહલા જ સાપ કરડવાની ઘટના સામે આવી હતી. સલમાન જયારે પોતાના ફાર્મ હાઉસમાં કાર્ય કઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓને સાપ કરડી ગયો હતો ત્યારબાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને તેણે લગભગ ૬ કલાક સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
જાણવામાં આવ્યું છે કે આ સાપએ ઝેરી ન હતો આથી સલમાનને કઈ ખાસ અસર થઈ હતી નહી. આવી જ કઈક ઘટનાએ અમેરિકન પોપ સિંગર પોપ મોએટાને સાથે થઈ હતી. પોપ મોએટા પોતાના એક આલ્બમની શુટિંગ કરી રહી હોય છે ત્યાં તેને ચેહરા પર એક સાપ કરડી જાય છે. આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયોમાં આપણે સ્પષ્ટ પણે જોઈ શકીએ છીએ કે મોએટાએ પોતાના આલ્બમ માટે શુટિંગ કરી રહી છે જેમાં તે સાપો સાથે સુતી છે, એવામાં વિડીયોમાં જોઈ શકાય છે કે એક સાપએ તેના ગળા પાસે હોય છે ને અને અચનાક જ તે આ સિંગરના ચેહરા પર ડંખ મારે છે આથી મોએટોએ આ સાપને પોતાના શરીરથી દુર કરે છે. આ વિડીયો શેર કરતા મોએટો જણાવે છે કે ‘હું તમારા માટે વિડીયો બનવા શું કરી રહી છુ.’
View this post on Instagram
જો આ ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટનાએ ૭ દિવસ પેહલાની છે અને એક મેગેઝીનના રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે આ કરડેલ સાપએ ઝેરી ન હતો. આ સિંગરને ફક્ત મોઢા પર જ સાપ કરડ્યો હતો, આ સાપએ ઝેરી ન હોવાથી આ પોપ સિંગરને શરીરમાં બીજું કોઈ નુકશાન થયું ન હતું. તમને જણાવી દઈએ કે મોએટોએ ઝેડના લેબલ રોક નેશન માટે એક કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો અને તેણે પોતાનો એક અલ્મ્બ ‘હેબીટ્સ’ રીલીઝ કર્યો હતો.