જ્યારે વાંદરાઓ ને તેમનો જ વિડીયો બતાવવામાં આવ્યો તે બાદ વાંદરાઓ એ કરી એવી હરકત કે..જુઓ વિડીયો..
મિત્રો ઈન્ટરનેટ નો આ યુગ અનેક લોકો માટે ફાયદાકારક સાબિત થાય છે. લોકો દ્વારા આવા માધ્યમોનો ઉપયોગ એક બીજા ને માહિતી દેવા કે અન્ય કર્યો કરવા માટે પણ થાય છે. મિત્રો ઘણા લોકો આવા માધ્યમો નો ઉપયોગ મનોરંજન મેળવવા માટે પણ કરતા હોઈ છે.
મિત્રો ઈન્ટરનેટ ની આ દુનિયામાં અનેક લોકો રોજ બ રોજ હજારો વિડીયો ઉપલોડ કરે છે જે પૈકી અમુક વિડીયો ઘણા અજીબ હોઈ છે. હાલમાં સૉશ્યલ મીડિયા પર આવો જ એક અજીબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે લોકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી રહ્યો છે.
મિત્રો વાયરલ થતો આ વિડીયો વાંદરાઓ નો છે. આપણે સૌ જાણીએ છિએ કે વાંદરાઓ ઘણા એક્ટિવ અને હોશિયાર હોઈ છે. તેઓ હંમેશા કંઈક ને કંઈક કરતા જ રહે છે. અને તેમની આવા જ કાર્યના કારણે તે લોકોને ઘણું મનોરંજન પણ પૂરું પડે છે.
જો વાત વાયરલ થતાં વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે વાંદરાઓ નું એક ગ્રુપ છે. એક વ્યક્તિ પહેલા વાંદરાઓ નો કંઈક ખાતો વિડીયો ઉતાર્યો જે બાદ તેમનો વિડીયો તેમને જ બતાવ્યો અને અન્ય કેમેરાથી તેનું પણ શુટિંગ કર્યું.
જેમાં જોઈ શકાય છે કે એક વાંદરા નું બચ્ચુ પહેલા તો ફોન્ને પોતાની તરફ ખેચે છે. અને પછી તે ફોનને મોઢું અડાવે છે. આ સમયે એક મોટો વાંદરો પણ ઘણી ગંભીર હાલત માં વિડીયો જુએ છે. હાલ આ વિડીયો સોશ્યલ મીડિયા પર છવાયેલ છે અને લોકોને ઘણું મનોરંજન પૂરું પાડે છે. જુઓ વિડીયો.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.