મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક લોકો પૈસા કમાવવા ઇચ્છા રાખતા હોઇ છે. દરેક વ્યક્તિ સારું જીવન જીવવા માંગે છે. અને વૈભવી જીવનશૈલી જીવવાની ઇચ્છા ધરાવતા હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે આપણા જીવનમાં પૈસા ઘણા જરૂરી છે. જો કે આ માટે વ્યક્તિ મહેનત કરવાની પણ રહે છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જેમ જેમ કોઈ વ્યક્તિ જીવનમાં સફળ થાય અને જીવનમાં પૈસાદાર બને તથા જીવનની ઉચાઇઓ સુધી પહોંચે ત્યારે તેનું જીવન બદલાય જાય છે.
એટલે કે વ્યક્તિ પહેલા જેવું જીવન જીવતો હતો તેના કરતા વધુ સારું અને વૈભવી જીવન જીવવા લાગે છે. તેવામાં આપણે અહીં એક એવાજ કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ ઘણું જ વૈભવી જીવન તો જીવેજ છે. સાથો સાથ તેમની પાસે એટલી ગાડીઓ છે કે જેમની ગણતરી કરતા પણ તમે થાકી જાસો.
મિત્રો આપણે અહીં સાઉથ ના અંબાણી તરીકે ઓળખાતા અને મલીયાલ્મ ઉપરાંત તામિલ ફિલ્મના સુપર સ્ટાર અને જેમની લોકપ્રિયતા દેશ વિદેશમા ફેલાયેલી છે તેવા અભિનેતા મમુટી વિશે વાત કરવાની છે. મિત્રો જણાવી દઈએ કે મમુટી છેલ્લા ઘણા સમય થી ફિલ્મ જગત સાથે સંક્ળાયેલા છે. અને તેમણે અનેક હિટ ફિલ્મો આપીને લોકોને દિવાના કર્યા છે. જો કે જીવન ના આ તબ્બકા સુધી પહોંચવા માટે તમણે ઘણી મહેનત કરી છે.
મિત્રો જણાવી દઈએ કે મમુટી વૈભવી જીવન તો જીવે જ છે પરંતુ સાથો સાથ તેમને ગાડીઓ નો પણ ઘણો શોખ છે. મિત્રો જણાવી દઈએ કે તેમની પાસે આશરે 369 જેટલી અલગ અલગ અને વૈભવી ગાડીઓ છે. તેઓ પોતાના આ શોખ માટે ઘણા ચર્ચામાં રહે છે. અને હાલમાં પણ નવી ગાડીઓ પોતાના આ ગાડીઓના સમૂહમાં ઉમેરતા રહે છે.
જો વાત કરીએ કે મમુટી પાસે કઈ કઈ ગાડીઓ છે તે અંગે તો જણાવી દઈએ કે તેમની પાસે ટોયોટા લૈંડ ધ્રુજર LC 200 અને ફરારી, મર્સીડીઝ ઉપરાંત ઓડીના ઘણા મોડેલ્સ, પોર્શ અને ટોયોટા ફોર્ચ્યુનર સાથો સાથ Mini Cooper S, F10 BMW 530d અને 525d, E46 BMW M3 અને Mitsubishi Pajero Sport ઉપરાંત ક઼ૉક્સવૈગન પૈસેટ X2 અને અનેક SUV’s છે.
આ ઉપરાંત જણાવી દઈએ કે તેમને મારુતિ કંપનીઓ ની ગાડી સાથે ખાસ પ્રેમ છે. તેમણે તેમની પહેલી ગાડી પણ આજ કંપની ની લોધી હતી. આ ઉપરાંત થોડા સમય પહેલા તેમણે દિલ્લીના હરપાલ સિંહની પાસે જે મારુતિ -800 ગાડી હતી તેને ખરીદવાની વાત કહી હતી. જણાવી દઈએ કે આ તેજ પહેલી મારુતિ -800 હતી , જેની ચાવી હરપાલે પહેલા ગ્રાહકના સ્વરૂપે ઇન્દિરા ગાંધી પાસેથી 14 ડિસેમ્બર 1983 ના રોજ લીધી હતી. જો કે હરપાલ સિંહ ના નિધન પછી તેમના પરિવારે આ ગાડી વેચવાની ના પાડી હતી.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.