Categories
Entertainment

ફિલ્મ ‘પુષ્પા’ માં માતાનો રોલ કરનાર અભિનેત્રી વાસ્તવમાં છે એટલી સુંદર કે આ ફોટાઓ જોયા બાદ તમે..જુઓ ફોટાઓ.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ભારત માં અલગ અલગ અનેક ભાષાઓ બોલનારા લોકો વસે છે. વળી આ તમામ લોકો ને મનોરંજન પૂરું પડવાનું કામ ફિલ્મ જગત કરે છે. ભારત માં અનેક ભાષાઓ માં ફિલ્મ બને છે. અને આ ફિલ્મો સમગ્ર વિશ્વમા રીલીઝ કરવામાં આવે છે. ભારત ની તમામ ફિલ્મો લોકો ને ઘણી પસંદ આવે છે.

જો કે પરદા પર જોવા મળતી આ ફિલ્મો જોવામાં જેટલી સરળ અને આસાન લાગે છે. વાસ્તવમાં તેને બનાવવામા એટલી જ મહેનત કરવી પડે છે. આ માટે કલાકારો થી લઈને ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો રાત દિવસ એક કરીને મહેનત કરે છે ત્યારે એક ફિલ્મ બને છે. ઘણી વખત ફિલ્મો માં જોવા મળતા કલાકારો વાસ્તવ જીવનમાં ઘણા અલગ હોઈ છે.

પરંતુ પોતાને મળેલા કિરદાર ને લઈને તેઓ એટલી મહેનત કરે છે કે તેમનો આ કિરદાર તેમની ઓળખ બની જાય છે આપણે અહીં એક આવા જ કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ ફિલ્મ અને રિયલ લાઇફ માં ઘણા અલગ દેખાઈ છે. મિત્રો આપણે અહીં ફિલ્મ પુષ્પા વિશે વાત કરવાની છે.

આપણે સૌ જાણીએ છિએ કે આ ફિલ્મે દેશ અને વિશ્વ સ્તર પર લોકો ને ફિદા કર્યા છે. અને લોકો વારંવાર આ ફિલ્મ જોવા પ્રેરાઇ છે. આ ફિલ્મના તમામ કલાકારો અને તેમના ડાઈલોગ ને લોકો દ્વારા ઘણા પસંદ કરવામાં આવ્યા છે ઉપરાંત આ ફિલ્મના ગીતોએ હાલમાં સોશ્યલ મીડિયા પર પોતાનો જાદુ ફેલાવ્યો છે.

ફિલ્મમાં લીડ માં અલ્લુ અર્જુન અને રશ્મિકા જોવા મળ્યા હતા. આ બંને કલાકારો હાલમાં તેમની ફિલ્મ પુષ્પા ને લઈને ઘણા ચર્ચા માં છે. આમ તો ફિલ્મ ના દરેક પાત્ર લોકોમાં ઘણા ફેમસ છે અને લોકો તેમને જાણે જ છે. પરંતુ આપણે અહીં આ ફિલ્મ ના એક એવા પાત્ર વિશે વાત કરવાની છે કે જેમણે ફિલ્મ માં પોતાના કિરદાર માટે પોતાનો આખો લુક જ ફેરવી નાખ્યો.

આ પાત્ર બીજું કોઈ નહીં પરંતુ ફિલ્મ પુષ્પા માં અલ્લુ અર્જુન ની માતા ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી છે. મિત્રો ફિલ્મ માં જોઈ શકાય છે કે ફિલ્મમાં પુષ્પા ની માતા અને તેમના પિતા વચ્ચે અનૈતિક સંબંધો છે. અને તેમના આજ સંબંધો ના કારણે પુષ્પા નો જન્મો થયો હતો. ફિલ્મમાં જોવા મળે છે પુષ્પા અને તેમની માતા ગરીબ છે.

મિત્રો જો વાત આ મહિલા અભિનેત્રી અંગે કરીએ તો તેનું નામ કલ્પલતા છે. જણાવી દઈએ કે હાલમાં કલ્પલતાએ પોતાની દમદાર એક્ટિંગ ના કારણે લોકોને ઘણા પ્રભાવિત કર્યા છે. જણાવી દઈએ કે કલ્પલતાએ અત્યાર સુધીમાં 50 થી વધુ ફિલ્મો અને 10 થી વધુ સિરિયલ માં કામ કરેલ છે.

જો કે અહીં મજાની વાતતો એ છે કે ફિલ્મ પુષ્પા માં પુષ્પા ની એટલે કે અલ્લુ અર્જુન ની માતા ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી કલ્પલતા ની ઉંમર માં માત્ર 3 વર્ષનો જ ફેર છે એટલે કે અલ્લુ અર્જુન ની ઉંમર 39 વર્ષ છે જ્યારે કલ્પલતાનિ ઉંમર 42 વર્ષ છે. આમ પુષ્પા ની માતા તેના પુત્ર કરતા માત્ર 3 વર્ષ મોટી છે.

જો વાત કલ્પલતા ની સાચા જીવન અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર કલ્પલતા ના લગ્ન માત્ર 14 વર્ષની ઉંમરે થઈ ગયા હતા અને તેમને બે પુત્રિઓ છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *