GujaratIndiaNational

પુત્રીના જન્મ ને લઈને હરખમા આવેલા કિશન ભરવાડે પુત્રીના છઠ્ઠીના દિવસે કહીંયુ હતું એવું કે…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દરેક જગ્યાએ એક જ નામ અંગે ચર્ચાઓ સાંભળાઇ રહી છે આ નામ છે કિશન ભરવાડ. આપણે સૌ જાણીએ છિએ કે અમદાવાદ ના ધંધૂકામાં 25 જાન્યુઆરીએ કિશન ભરવાડ નામના યુવક પર તેમના ઘરની જ બહાર દગાથી ફાયરિંગ કરવામા આવી અને તેમનું મોત થયું હતું.

આ આમાનવીય ક્રુત્યુ બે વિધર્મિ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું કે જેઓ મૌલાના ના ભડાકાઉ ભાસણો અને જેહાદી વિચાર ધારાથિ એક સોશ્યલ મીડિયા પોસ્ટ મેં કારણે કિશન ભરવાડ ની હત્યા કરી. આ ઘટનાએ આખા રાજ્ય પર ઉડી અસર પાડી છે અને લોકોની ધાર્મિક લાગણીઓ ને ઠેસ પહોંચાડવા નું કામ કર્યું છે.

પ્રગતિ, વિકાસ અને એકતાની વાતો કરતા રાજ્ય પર કિશન ભરવાડ હત્યાકાંડ ઘણી માઠી અસર ઉપજાવી છે. તેવામાં જ્યાં હાલમાં આખા રાજ્ય ની જનતા અને વિવિધ ક્ષેત્રના લોકો કિશન ભરવાડના પરિવાર સાથે છે અને કિશન ભરવાડના પરિવાર ને ન્યાય મળે અને તેમના હત્યારાઓને જલ્દી સજા મળે તે અંગે વાત કરી રહ્યા છે.

તેવામાં સોશ્યલ મીડિયા પર કિશન ભરવાડ ના અનેક ફોટા અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આવોજ એક વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે કે જે કિશન ભરવાડ ની પુત્રીના છઠ્ઠીની વિધિનો છે.

જો વાત કિશન ભરવાડ ની પુત્રી વિશે કરીએ તો જણાવી દઈએ કે જયારે કિશન ભરવાડ ની હત્યા કરવામાં આવી ત્યારે તેમની પુત્રી માત્ર 20 દિવસની હતી. કિશન ભરવાડ ના સગા સંબંધીઓ પાસેથી મળેલ માહિતી અનુસાર પુત્રીના જન્મના કારણે કિશન ઘણો ખુશ હતો. તેમની ઈચ્છા પોતાની પુત્રીને ડોકટર બનાવવાની હતી.

આ બાબત અંગે કિશન ના સસરાએ જણાવ્યું હતું જોકે કુદરત નો ખેલ પણ ઘણો કઠિન છે. આજે કિશન ભરવાડ આપણી વચ્ચે નથી. જો કે કિશન ભરવાડના પરિવારે જણાવ્યું કે અમે કિશનના તમામ સપનાઓ પૂર્ણ કરશું અને તેમની પુત્રીને ડોકટર બનાવશું.

જણાવી દઈએ કે કિશન ભરવાડ ની હત્યા પહેલા થયેલ ધાર્મિક પોસ્ટના વિવાદ ને લઈને કિશનના સસરા જેસંગભાઇએ કિશન ને મામલો થાળે પડી જાય ત્યાં સુધી વડોદરા આવી જવા કહ્યું હતું. જોકે આ વિધર્મિ લોકો દ્વારા માનવતાને શરમાવે તેવૂ કાર્ય કરવામાં આવ્યું છે. અને હાલમાં દરેક વ્યક્તિ કિશન ભરવાડના હત્યારાઓને જલ્દી સજા મળે તેવી જ ઇચ્છા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *