હવાને કારણે શિલ્પા શેટ્ટી ને ફરી મુશ્કેલી પડી ડ્રેસ ઉડયો હવામાં જેના કારણે લોકો…જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો છે સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો ઉપર સામાન્ય વ્યક્તિઓ અને ફિલ્મી કલાકારો પણ હોય છે ફિલ્મી કલાકારો પોતાના ફેન્સ સાથે સંપર્કમાં રહેવા માટે બોલીવુડમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે અને લોકોમાં સતત ચર્ચામાં રહેવા માટે સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોના ઉપયોગ કરી રહ્યા છે.
અને તેમાં પોતાના ફોટા અને વિડિયો મુકતા રહે છે હાલમાં શિલ્પા શેટ્ટી ને લઈને આવું જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે મિત્રો આપ શિલ્પા શેટ્ટી વિશે જાણીએ છીએ કે તેઓ બોલિવૂડની સફળ અને સુંદર અભિનેત્રીઓ પૈકીની એક છે તેમના રૂપનો જાદુ આજે પણ લોકો પર જોવા મળે છે ઘણા લાંબા સમયથી શિલ્પા શેટ્ટી બોલીવુડ અને તેમના ચાહકોના દિલ પર રાજ કરી રહ્યા છે શિલ્પા શેટ્ટી અવાર-નવાર પોતાના કાર્ય પોતાની ફેશન સ્ટાઈલ વગેરેને લઈને ચર્ચામાં રહે છે થોડા દિવસ પહેલા જ શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રા ને લઇ ને ઘણા વિવાદોમાં રહ્યા હતા જોકે હાલમાં શિલ્પા શેટ્ટી અનેક રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે.
અને આજે પણ તેમનો જાદુ લોકો પર જોવા મળે છે આ જ કારણ છે કે લોકો તેમની એક ઝલક મેળવવા પણ પાગલ રહે છે તેવામાં મીડિયા પણ શિલ્પા શેટ્ટી અલગ-અલગ સ્થળો એ સ્પોર્ટ કરે છે અને તેમના ફોટા અને વિડીયો બનાવે છે આવા તમામ ફોટા અને વીડિયોને લોકો તરફથી ઘણો જ પ્રેમ મળે છે હાલમાં સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે કે જ્યાં તેઓ એક બિલ્ડીંગની બહાર નજરે પડે છે તેવામાં મીડિયા તરફથી તેમના ફોટા અને વિડિયો ઉતારવામાં આવે છે તે જ સમયે શિલ્પા શેટ્ટી પોતાના કપડાં ને લઈને અવ્યવસ્થિત અહેસાસ કરતા હોય તેવું લાગે છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે શિલ્પા શેટ્ટી વારંવાર પોતાના કપડાં ઠીક કરી રહી છે પરંતુ હોવાને કારણે તેમના કપડા વારંવાર ઉડિયા કરે છે જોકે તેઓ પોતાના કપડા ની ઠીક કરવા માટે ઘણી મહેનત કરતા નજરે પડે છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.