તુલસી કુમાર નો નવો લુક જોઈને થયા લોકો દિવાના કહ્યું સુંદર..તમે પણ જુઓ ફોટાઓ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં બોલિવૂડ ની લોકપ્રિયતા આખા વિશ્વમાં ફેલાયેલી છે લોકોને બોલિવૂડની ફિલ્મો અને સંગીત ઘણું જ પસંદ આવી રહ્યું છે જોકે સમયની સાથોસાથ બોલિવૂડમાં પણ અનેક ફેરફારો થયા છે અને આવનારી ફિલ્મો અને સંગીતો નું નિર્માણ શરૂ થઈ ગઈ છે જે પૈકી આલ્બમ સોંગ છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આલ્બમ સોંગ એ કોઈ ફિલ્મ નથી કે ફિલ્મનું ગીત પણ હતી પરંતુ આ એક સ્વતંત્ર ગીત છે કે જેની સોશિયલ મીડિયા ઉપર રિલીઝ કરવામાં આવે છે.
હાલમાં લોકો આવા સંગીતને લઈને ઘણો જ ક્રેઝ વધી રહ્યો છે લોકો ને આવા સંગીત ગમે છે અને પસંદ પણ કરે છે જોકે બદલતા સમયની સાથે સાથે બોલિવૂડના કલાકારો માં પણ ઘણો ફેરફાર થયો છે હાલમાં બોલિવૂડના કલાકારો અનેક કળાઓ ધરાવે છે બોલીવુડ ના કલાકારો માં એક્ટર અને સિંગર નો પણ સમાવેશ થાય છે હાલમાં જોવા મળે છે કે એક સારો એક્ટર સારું સંગીત ગાઈ શકે છે જ્યારે એક સારો સંગીતકાર સારી એક્ટિંગ પણ કરી શકે છે હાલમાં આલ્બમ સોંગ મોટેભાગે આવા સિંગરો જ એક્ટિંગ કરતાં જોવા મળે છે જેને લોકો પસંદ પણ કરે છે હાલમાં એક આવું જ ઘણું ચર્ચામાં છે તો ચાલો આપણે તેના વિશે માહિતી મેળવીએ.
જણાવી દઈએ કે ટી-સિરીઝે તાજેતરમાં તુમસે પ્યાર કરકેનું નવું ગીત રિલીઝ કર્યું છે. જો વાત આ ગીતના સિગાર અંગે કરીએ તો આ ગીત તુલસી કુમાર અને જુબિન નૌટિયાલ દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીતમાં તુલસી કુમાર દ્વારા જે કપડાં પહેરવામાં આવ્યા છે તેને જોઈને લોકો તેમના ઘણા વખાણ કરી રહ્યા છે.
લોકો તુલસી કુમાર ના અવાજ ના તો દીવાના છે જ્ પરંતુ તેમના અલગ અલગ ગીતો માં જોવા મળેલ ટ્રેડિશનલ લુક હોય, કે વેસ્ટર્ન લુક હોય, લોકોએ તેને દરેક આઉટફિટમાં તુલસી ને ઘણી જ પસંદ કર્યો છે. જો કે જણાવી દઈએ કે તુલસી વ્યક્તિગત રીતે તેના મ્યુઝિક વીડિયોની સ્ટાઇલમાં સામેલ થાય છે અને પોતાનો પહેરવેશ નક્કી કરે છે.