ફક્ત આ કારણે નીતા અંબાણી 2 દિવસ માં 48 કરોડ રૂપિયા ખર્ચસે જાણીને દંગ રહી જશો…
મિત્રો આપણે સૌ જીવન મા અમીર બનવા માંગીએ છિએ અને આ માટે અનેક પ્રકારે મહેનત પણ કરીએ છિએ. જો કે કહેવાય છે કે સાચી મહેનત કરવાવાલાણી ક્યારે પણ હાર થતી નથી અને સાચી રીતે કરેલ મહેનત વ્યર્થ પણ જતી નથી.
જો વાત અમીરી અંગે કરીએ તો આપણે અહીં દેશમાં અમીર શબ્દ નું સમાનાર્થી બની ગયેલ અંબાણી પરિવાર વિશે વાત કરવાની છે મિત્રો આપણે સો જાણિએ છીએ કે અંબાણી પરિવાર દેશ નો સૌથી અમીર પરિવાર છે. અને મુકેશ અંબાણીની દેશ અને એશીયામા સૌથી ધનિક વ્યક્તિ છે.
આપણે અહીં તેમના પત્ની અને રિલાઇન્સ કંપનીના સંચાલક પૈકી એક અને દેશમા મહિલાઓ માટે આદર્શ સમાન નીતા અંબાણી વિશે વાત કરવાની છે આપણે સૌ જાણિએ છિએ કે નીતા અંબાણીથિ આજે લગભગ બધા લોકો માહિતગાર હશે. તે અવાર નવાર ચર્ચામા રહે છે, તેનું કારણ તેમનું કામ કે વૈભવી જીવનશૈલી ઉપરાંત તેમનો પહેરવેશ ગમેતે હોઇ છે.
જણાવી દઈએ કે નીતા અંબાણી મોંઘી વસ્તુઓ નો શોખ છે અને પોતાના આ શોખ ને લઈને તેઓ અનેક રૂપિયા ખર્ચી નાખે છે. તેઓ પોતાના રોજીંદા જીવન માં પણ પોતાના પ્રભાવી જીવનને લઈને ઘણા નાણાં ખર્ચી નાખે છે. તેવામાં હવે માહિતી મળી રહી છે કે નીતા અંબાણી 2 દિવસ માં 48 કરોડ રૂપિયા ખર્ચ કરવા જઈ રહ્યા છે.
આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશમાં લોકો ક્રિકેટ ના ઘણા મોટા ફેન છે તેવામા લોકોના આવા જ પ્રેમ ને કારણે ક્રિકેટ ને અલગ અલગ અનેક ફોર્મેટ માં રમવામાં આવે છે જે પૈકી ipl એક છે આપણે સૌ જાણીએ છિએ કે લોકો દ્વારા ipl ને ઘણી પસંદ કરવામાં આવે છે.
જો કે જણાવી દઈએ કે હાલમાં ipl ની ટિમો માટે નિલામી ચાલી રહી છે અને આપણે સૌ જાણીએ છિએ કે આ વર્ષે 2 નવી ટીમ ipl માં જોડાવવાની છે જેના કારણે હવે કુલ 10 ટિમો ipl માં જોવા મળશે. આપણે સૌ જાણીએ છિએ કે આ ફોર્મેટ માં ટીમ મુંબઈ ઈન્ડિયન્સની ટીમના માલિક નીતા અંબાણી છે.
જણાવી દઈએ કે આ વખતે આઈપીએલમાં એક ટીમને હરાજીમાં કુલ 90 કરોડ રૂપિયા મળ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં નીતા અંબાણીએ 42 કરોડ ખર્ચ કર્યા છે, અને હવે તેમની પાસે કુલ 48 કરોડ છે. તમને જણાવી દઈએ કે 12 અને 13 ફેબ્રુઆરીએ IPLની હરાજી થશે, જેમાં નીતા અંબાણી પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ માટે ખેલાડીઓ ખરીદવા 48 કરોડ રૂપિયા ખર્ચ કરશે અને પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરશે.