શમિતા શેટ્ટી ના બોયફ્રેન્ડે ખરીદી આટલી મોંઘી કાર લોકો જોતાં રહીગયા માતાએ પણ..જુઓ ફોટાઓ
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડની લોકપ્રિયતા ઘણી દૂર દૂર સુધી ફેલાયેલી છે. દેશ અને વિદેશના લોકો માં પણ બૉલીવુડ નો ઘણો જ ક્રેઝ જોવા મળે છે. દરેક વ્યક્તિને હિન્દી ફિલ્મો અને તેમના કલાકારો ઘણા પસંદ આવે છે. માટે જ લોકો પોતાના પસંદગી ના કલાકારો વિશે વધુ ને વધુ માહિતી મેળવવા માંગતા હોઈ છે.
આપણે અહીં એવી જ મશહૂર અદાકારા વિશે વાત કરવાની છે કે જેમનો જ્લવો ઘણા લોકોમાં જોવા મળે છે. મિત્રો આપણે અહીં શમિતા શેટ્ટી વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છિએ કે શમિતા શિલ્પા શેટ્ટી ની બહેન અને બોલીવુડ ના જાણીતી અદાકારા છે. તેમણે અનેક સુપર હિટ ફિલ્મો આપીને બૉલીવુડમાં પોતાની આગવિ છાપ ઉભી કરી છે.
જો કે હાલમાં તેઓ ઘણા અલગ અલગ કાર્યક્રમો અને અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત છે જો કે હાલમાં શમિતા શેટ્ટી પોતાના બોય ફ્રેન્ડ રાકેશ બાપટ ને લઈને ઘણી ચર્ચા માં છે જણાવી દઈએ કે બંને વચ્ચે રિલેશન શિપ હોવાનું કહેવાય રહ્યું છે.
જો વાત રાકેશ બાપટ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ પણ એક અભિનેતા છે આપણે તેમને ‘હિરોઈન’, ‘દિલ વિલ પ્યાર વ્યાર’, ‘કોઈ મેરે દિલ મેં હૈ’ અને ‘નામ ગુમ જાયેગા’ જેવી ફિલ્મોમાં જોયા છે. જણાવી દઈએ કે રાકેશે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘તુમ બિન’થી કરી હતી.
જો વાત રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી ની પહેલી મુલાકાત અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ બિગ બોસના ઓટીટીમાં એકસાથે દેખાયા હતા. આ સમય દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા. જણાવી દઈએ કે હાલમાં રાકેશ બાપટે નવી લક્ઝરી કાર ઓડી ક્યૂ 7 ખરીદી છે, જો વાત આ ગાડી ની કિંમત અંગે કરીએ તો તેની કિંમત 88.33 લાખ (એક્સ-શોરૂમ) જણાવવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે હાલમાં રાકેશ ના ફોટાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે વાયરલ થતાં આ ફોટાઓ માં જોઈ શકાય છે કે રાકેશે સફેદ અને કાળુ ટી-શર્ટ અને બ્લેક જીન્સ પહેર્યું છે. અને ઉપર ડેનિમ જેકેટ પહેર્યું છે. આ સમયે તેમની માતા પણ સાથે જોવા મળે છે.