અભિષેક બચ્ચનની સંપતિ ને લઈને મોટો ખુલાસો! કામ ન હોવા છતા પણ અધધ આટલી સંપતિ હાલમાં કરે છે..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હિન્દી ફિલ્મ જગત ની લોકપ્રિયતા આખા વિશ્વમાં છવાયેલિ છે. બૉલીવુડ ના અનેક કલાકારો પોતાના દમદાર એક્ટિંગ થી જોનાર લોકોના દિલમાં આગવું સ્થાન મેળવે છે. અને લોકો તરફથી ઘણો જ પ્રેમ મેળવે છે. જો કે અમુક કલાકારો કોઈ વધુ ફિલ્મો કરતા નથી પરંતુ તેઓ કોઈના કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહ્યા કરે છે.
બોલીવુડ ના અમુક કલાકારો સફળતા ના ઉચા શિખરો ઉપર બેઠા હોં છે જ્યારે અમુક કલાકારો થોડીક ફિલ્મો માં જ જોવા મળે છે. આપણે અહીં એક આવા જ કલાકાર અંગે વાત કરવાની છે કે જેમણે ફિલ્મો ભલે ઓછિ કરી હોઇ પરંતુ તેઓ હંમેશા લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર રહ્યા છે. આપણે અહીં લોકપ્રિય અભિનેતા અભિષેક બચ્ચન વિસે વાત કરવાની છે.
સૌ પ્રથમ જો વાત અભિષેક બચ્ચન અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે તેઓ બોલિવુડ ના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચનનો એકમાત્ર પુત્ર છે. જણાવી દઈએ કે અભિષેક બચ્ચનની એક મોટી બહેન પણ છે જેનું નામ શ્વેતા નંદા છે. જો વાત તેમના શરૂઆત ના જીવન અંગે કરીએ તો તેમણે જમુનાબાઈ સ્કૂલ મુંબઈમાંથી શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું. જે બાદ સ્વિટ્ઝરલેન્ડની એગ્લોન કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી.
જો વાત અભિષેક બચ્ચન ના ફિલ્મી કરિયર અંગે કરીએ તો તેમણે પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ રેફ્યુજીથી કરી હતી. જો વાત તેમના લગ્ન અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે અભિષેક બચ્ચને 20 એપ્રિલ 2007ના રોજ હિન્દી સિનેમા જગતની જાણીતી અભિનેત્રી અને મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે લગ્ન કર્યા હતા.
હવે જો વાત અભિષેક ની સંપતિ અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે તેમની પાસે કોઈ વધુ પ્રોજેક્ટ નથી પરંતુ તેમણે ઘણી ફિલ્મોમાં કામ કરેલ છે માટે તેમની પાસે ઘણી સંપતિ છે હાલમાં તેઓ દર મહિને આશરે 2 કરોડ રૂપિયા કમાઈ છે. અને એક અહેવાલ પ્રમાણે અભિષેક બચ્ચનની કુલ સંપત્તિ 203 કરોડ રૂપિયા છે.
જણાવી દઈએ કે અભિષેક બચ્ચન ને મોંઘી અને વૈભવી કારનો ખૂબ જ શોખ છે, તેની અનેક પાસે લક્ઝરી કારનું સારું કલેક્શન છે. જણાવી દઈએ કે અભિષેક બચ્ચન પાસે Audi A8L અને Mercedes Benz SL 350d ઉપરાંત Mercedes Benz AMG સાથો સાથ Bentley Continental GT જેવા કરોડો રૂપિયાના લક્ઝરી કાર છે.