એક સુંદર યુવતી ફૂટપાથ પર રહેતા ભિખારી ના પ્રેમ માં પડી..પ્રેમ સંબંધ એટલો બધો આગળ વધી ગયો કે આજે તે યુવતી…વાંચો.
સોશિયલ મીડિયા પર આપણને દેશ વિદેશથી બધી જ માહિતી મળી રહે છે. સોશિયલ મીડિયા એ દેશ વિદેશના સમાચારોથી ભરપૂર છે. સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે મનોરંજન નું સાધન બની ચૂક્યું છે. ક્યારેક એવા કિસ્સા સામે આવતા હોય કે જેને સાંભળીને આપણા હોશ ઉડી જતા હોય છે. હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળીને તમે ચકિત રહી જશો. આવો કિસ્સો તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યો હોય. આજકાલના યુવાનો યુવતીઓને ક્યાં કઈ જગ્યાએ કોઈ સાથે પ્રેમ થઈ જાય તે કહી જ ન શકાય.
વધુ વિગતે જાણીએ તો આ એક સુંદર છોકરી અને ફૂટપાથ પર રહેતા ગરીબ બેઘર ની કહાની છે જેમાં બેઘર વ્યક્તિ કે જેને પહેરવા ના કપડાં પણ નથી કે જે ફૂટપાથ પર લઘર વગર રહેતો હતો એક સુંદર યુવતી ત્યાંથી રોજબરોજ પસાર થતી હતી. અને તેને રોજ જોતી હતી થયું એવું કે આ સુંદર યુવતી રોજ ત્યાંથી પસાર થતી. તે એક વાર તે તેની પાસે ગઈ અને તેને જમવાનું આપે છે. જોતજોતા માં યુવતી ને તે ગરીબ ભિખારી સાથે પ્રેમ થઈ જાય છે. યુવતી રોજ ત્યાંથી તે રસ્તે તે પસાર થતી અને તે ગરીબ ભિખારી વ્યક્તિને રોજ જમવાનું આપતી એકવાર થયું એવું કે તે યુવતી તે ભિખારી માણસને પોતાના ઘરે લઈ આવે છે અને થોડા થોડાક જ દિવસમાં તે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ જાય છે.
સાત મહિના સુધી એકબીજાના પ્રેમમાં રહ્યા બાદ તે યુવતી પ્રેગનટ છે. અને તે બાળકને જન્મ પણ આપવાની છે આમ એક ભિખારી માણસ સાથે સુંદર યુવતી લગ્ન કરીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવો કિસ્સો સાંભળીને આપણે ખરેખર ચકિત રહી જતા હોઈએ છીએ. તો બીજી તરફ એવી પણ અફવા ઉડે છે કે આ એક પ્રકારનું નાટક છે. જેથી તે લોકો ફેમસ થઈ શકે. હાલ તો આ માહિતી સોશિયલ મિડીયા પર ઘંટા નામના પેજ પર શેર કરવામાં આવી છે.
લોકો આ માહિતી વાંચીને ખરેખર ચકિત રહી ગયા છે. અને લોકોના હોશ ઉડી ગયા છે. આમ આ માહિતી સાંભળીને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો આ માહિતીને મજાક ઉડાવી રહ્યા છે. તો કેટલા લોકો આ સુંદર યુવતીના કામને વખાણ કરી રહ્યા છે. આવા અનેક કિસ્સા આપણને સાંભળવા મળતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!