અભિનેત્રી તમન્ના ભાટિયા ને મળવા માટે એક ફેન્સ બેરિકેડ કૂદી ગયો અને પછી અભિનેત્રી સાથે કર્યું આવું વર્તન કે ….જુવો
અભિનેત્રી તમન્ના ભાટિયા દુનિયા ભરમાં પોતાની શાનદાર એક્ટિંગ સ્કીલના કારણે જાણીતી બની છે. અભિનેત્રી હાલમાં તો પોતાની આવનારી ફિલ્મ ‘ જેલર ‘ ને લઈને ચર્ચામાં જોવા મળી આવી છે. સુપરસ્ટાર રજનીકાંત સાથે તમન્ના ભાટિયા બહુ જ જલ્દી ‘ જેલર ‘ માં નજર આવવાની છે. તમન્ના પોતાની આ ફિલ્મ ના પ્રમોશન માટે બહુ જ જોરશોર સાથે તૈયારીઓ કરતી જોવા મળી આવી છે.
આ વચ્ચે સોશિયલ મીડિયા પર તમન્ના ભાટિયા નો એક વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેના એક ફેન એ અભિનેત્રી સાથે એવી અજીબ હરકત કરી કે તે હરકત એ દરેક લોકોને હેરાન કરી દીધા.અભિનેત્રી તમન્ના ભાટિયા ફિલ્મના પ્રમોશન માટે કેરલ પહોચી હતી. આ દરમિયાન અભિનેત્રી ગ્રીન અને પિન્ક કલર ની સાડી માં જોવા મળી આવી હતી. આ ટ્રેડિશનલ લૂકમાં તે બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી.
આ ઇવેંટ બાદ તે સ્ટેજ પરથી ઊતરતી નજર આવી રહી હતી જ્યાં તેને એક ફેંસ એ સેક્યુરિટી ગાર્ડ ને પણ ચકમાં આપી દીધા હતા અને બેરીકેટ કૂદીને તમન્ના ભાતિયાની પાસે પહોચી ગયો હતો. આ ફેને એકદમ થી તમન્ના ભાટિયા નો હાથ પકડી લીધો હતો અને આ હરકત થી તે ચોકી ગઈ હતી. આ દરમિયાન ઇવેન્ટમાં હાજર સેક્યુરિટી ગાર્ડ પણ તે વ્યક્તિને તમન્ના થી દૂર કરતાં નજર આવ્યા પરંતુ તમના દરેક લોકોને શાંત કરે છે અને તે વ્યક્તિ સાથે હાથ મેળવે છે.આટલું જ નહીં અભિનેત્રીએ આ વ્યક્તિ સાથે સેલફી પણ ક્લિક કરી.
હાલમાં તો આ વિડીયો બહુ જ જડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે આ વિડીયો જોઈને ફેંસ તમન્ના ભાતિયાના વખાણ કરી રહ્યા છે.તમના ભાટિયા ફિલ્મ ‘ જેલર ‘ અને ‘ ભોળા શંકર ‘ ને લઈને ચર્ચામાં જોવા મળી આવી છે. મેહર રમેશ ના નિર્દેશન માં બનેલ ‘ ભોળા શંકર ‘ માં ચિરંજીવી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ માં તમન્ના ભાટિયા અને ચિરંજીવી ની સાથે કિર્તિ સુરેશ પણ છે. ત્યાં જ ‘ જેલર ‘ માં તમન્ના ની સાથે રજનીકાંત, મોહનલાલ, શિવ રાજ કુમાર, યોગી બાબુ અને જેકી શ્રોફ જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. આ ફિલ્મ 10 ઓગસ્ટ ના રોજ રિલિજ થશે.