પથ્થર દિલ વાળો માણસ! મગર ને ગાડી માં બાંધી ને લઇ જતા યુવાન ને જોઈ આંખો ફાટી ને ફાટી રહી જશે, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક વિડીયો વાયરલ થતાં હોય છે. જેમાં ખાસ કરીને લગ્ન પ્રસંગ ના વિડીયો અને જંગલી પશુ પ્રાણીઓ ના વિડીયો લોકો ને ખાસ જોવા પસંદ હોય છે. ક્યારેક જંગલી પશુ કે પ્રાણીઓ ની ભયંકર લડાઈ ના વિડીયો વાયરલ થતાં હોય છે. લોકો ને જંગલી પશુ પ્રાણીઓ ના લડાઈ ના વિડીયો જોવા પસંદ હોય છે. સૌથી ભયાનક એટલે મગર. મગર પાણી માં હોય કે પાણી ની બહાર મગર ને ભયાનક ગણવામાં આવે છે.
હાલ માં પણ એવો જ એક મગર નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈ ને લોકો ની આંખો ફાટી ને ફાટી રહી ગઈ છે. હવે લોકો મગર નો પણ શિકાર કરતા જોવા મળે છે. હાલ માં વાયરલ થઈ રહેલા વિડીયો ની વાત કરવામાં આવે તો વિડીયો માં જોવા મળે છે તેમ એક યુવાન તેની મોટર સાઈકલ પર જઈ રહ્યો છે અને તેની ગાડી માં જોવા મળે છે તેમ એક મગર ને ગાડી પર બેસાડીને લઈ જઈ રહ્યો છે.
જાણવા મળ્યું કે આ યુવાન મગર નો શિકાર કરીને તેને કોઈ બેગ કે પ્લાસ્ટિક માં લઇ જવાને બદલે પોતાની ગાડી પર નાખીને લઈ જઈ રહ્યો છે. આવો ભયાનક મગર ને સાથે લઈ જતા જોઈ ને લોકો આ બાબતે ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. યુવાન ને ગાડી પર મગર ને નાખતા જરા પણ ડર લાગતો નથી. અને મગર ને આરામ થી લઇ જઇ રહ્યો છે. આ વિડીયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
View this post on Instagram
આ યુવાન પ્રત્યે પોતાનો ગુસ્સો ઠાલવતા કહે છે કે મૂંગા જીવ ને આવી રીતે હેરાન કરવા જોઈએ નહિ. અત્યાર સુધી મા આ વિડીયો ને લાખો લોકો એ જોઈ લીધો છે. તો કેટલાક લોકો યુવાન ની હિંમત ને સલામ કરી રહ્યા છે. આ વિડીયો ને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ છે. આમ આવા ભયાનક વિડિયો સામે આવતા લોકો પણ આશ્ચર્ય માં મુકાઈ જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!