હનુમાનજી ના મંદિર મા ચમત્કાર થયો ???? હનુમાનજી ની આંખો માથી આસુંનો ની ધારાઓ વહી…જુઓ વિડીઓ
આમ જોવામાં આવે તો ભારત માં બહુ બધા અનોખા મંદિરો આવેલ છે પરંતુ ઘણા મંદિરો એવા હોય છે કે જેની ચર્ચા ત્યાં થતાં ચમત્કારો અને અવિશ્વાસનીય કારણો ના લીધે હોય છે. આ વાત દરેક લોકો સારી રીતે જાણે જ છે કે ભારતમાં ધર્મ અને આસ્થાનું લોકોના દિલોમાં એક અનોખુ મહત્વનુ સ્થાન છે. દુનિયાભરમા ઘણા નાના મોટા મંદિરો આવેલ છે. તમને દરેક કોઈના કોઈ ગલીની અંદર મંદિર જોવા મળી જ જશે.

પછી શું હતું આટલું સાંભળતા જ મંદિરમાં ભક્તો ની ભીડ ઉમટી પડી હતી. તમને જણાવી દઈએ કે પવન પુત્ર હનુમાંજી દાદા ની આ પ્રતિમા પિલખુયા ના શ્રી ગુલરું બાબા મંદિર ની છે. આ મંદિર સમિતિ ના પદાધિકારીઓએ આ જણાવ્યું કે ગુરુવાર ની સાંજે પ્રભુ હનુમાન જી ની આંખો થી આંસુ નીકળવા લાગ્યા જેના બાદ આ ખબર પૂરા શહેરમાં આગની જેંમ ફેલાઈ ગઈ હતી અને જોતજોતામા જ ભગવાન હનુમાન જી ના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂર થી મંદિર માં પહોચવા લાગ્યા.
મંદિર માં ભક્તો ની ભીડ જામી ગઈ. એવું જાણવામાં આવી રહ્યું છે કે મંદિર માં આવતા ભક્તો ફૂલ અને માળાની સાથે સાથે પ્રસાદ પણ હનુમાન જી ની પ્રતિમા પર ચડાવા લાગ્યા હતા. ભક્તો દ્વારા દર્શન, પુજા, આરતી, પ્રસાદ ચડાવા અને ભોગ લગાવાનો ક્રમ અડધી રાત સુધી સતત ચાલતો હતો. લોકોનું એવું કહેવું છે કે ભગવાન ની આંખો થી નીકળતા આંસુ તેમણે જોયા છે.
ત્યાં જ ઘણા ભક્તો નો એવો પણ દાવો છે કે તેમણે ભગવાન ના આંસુ પણ લૂછયા હતા. જોકે અમે આની પુસ્તી કરતાં નથી. હાલમાં તો આ વિડીયો બહુ જ જડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વિડીયો વાઇરલ થયા બાદ ઘણા બધા ભક્તો આ મંદિર માં આવ્યા અને આ ચમત્કાર ના સાક્ષી બન્યા હતા. જોકે આ પહેલીવાર નથી કે આવી કોઈ ઘટના સામે આવી છે. ભારત માં એવા ઘણા મંદિરો આવેલ છે જ્યાં ભગવાન દ્વારા ચમત્કાર નો દાવો કરવામાં આવે છે.
प्रभु हनुमान की आंखों से आंसू
दरअसल, पिलखुवा के श्री गुलरु बाबा मंदिर में पवन पुत्र हनुमान जी की प्रतिमा है। मंदिर समिति के पदाधिकारियों का कहना है कि गुरुवार की शाम को प्रभु हनुमान की आंखों से आंसू निकलने लगे। जिसके बाद यह खबर शहर में फैल गई। #viralvideo pic.twitter.com/H3aPBg4Vsj— Anant Dev Pandey (@Journalist_adp) June 21, 2023