મિત્ર આપણે સૌ જાણીએ છીએ બોલિવૂડના કલાકારો ની લોકપ્રિયતા ફક્ત દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ છવાયેલી છે આવા કલાકારો પોતાના કામ અને અંગત જીવનને લઇને અવાર-નવાર ચર્ચામાં રહ્યા કરે છે જોકે ફેન્સને પણ પોતાના ફેવરિટ સ્ટાર ના જીવન માં શું ચાલે છે તે બાબત અંગે જાણવા નો રસ હોય છે આમ શું કોઈપણ સ્ટાર ની ઈચ્છા પોતાના અંગત છે અને ગોપનીય બાબત અંગે લોકો ન જાણે તેવી હોય છે
પરંતુ ઘણા સ્ટાર એવા પણ હોય છે કે જેઓ પોતાના અંગત જીવન વિશે લોકોને માહિતી આપવાથી કતરાતા નથી. આપણે અહીં બોલિવૂડ ની ચુલ્બુલિ અદાકારા વિશે વાત કરવાની છે આપણે અહીં આલિયા ભટ્ટ વિશે વાત કરવાની છે કે જેમણે ઇન્ટરવ્યૂ અંગત પ્રશ્ન પૂછવા પર જે જવાબ આપ્યો તેના કારણે તેઓ ચર્ચામાં છે.
જણાવી દઈએ કે હાલમાં આલિયા ભટ્ટ તેમના નવા પ્રોજેક્ટ માં વ્યસ્ત છે. જો વાત તેમના આવનાર પ્રોજેકટ અંગે કરીએ તો જણાવી દઈએ કે આલિયા ભટ્ટ થોડા જ સમયમાં વોગ મેગેઝીનની ફેબ્રુઆરી એડિશનના કવર પેજ પર જોવા મળશે. જો કે આ બાબત અંગે આલિયા ભટ્ટે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યૂ માં જ્યારે આલિયા ભટ્ટ ને તેમની મનપસંદ સેક્સ પોઝિશન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેમને સેક્સ દરમિયાન ક્લાસિક મિશનરી પોઝિશન પસંદ છે. આ ઉપરાંત તેમને એ પણ પૂછવામાં આવ્યું કે શું તેઓ તેમના બોયફ્રેન્ડનો ફોન તપાસે છે? તો તેમણે જવાબ આપ્યો કે તેને તેના બોયફ્રેન્ડના ફોનનો પાસવર્ડ ખબર છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.