ટીના અંબાણી એક સમયે અભિનેતા સંજય દત્ત ના પ્રેમ માં હતા, પરંતુ અચાનક જ એવું થયું કે, અનિલ અંબાણી અને ટીના…
અંબાણી પરિવાર કોઈ ને કોઈ બાબતે સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બને છે. અંબાણી પરિવાર જે લેવલ પર પહોંચી ગયો છે. ત્યાં સુધી પહોંચવા માટે તેણે ઘણી મુસીબતો નો સામનો કર્યો હશે. પોતાનું નામ બનાવી લીધા બાદ પોતાનું નામ બનાવી રાખવું તે પણ એક અઘરી વસ્તુ છે. આજે અંબાણી પરિવાર પોતાનું જીવન ખુબ આલીશાન રીતે પસાર કરી રહ્યા છે. મુકેશ અંબાણી ના ભાઈ અનિલ અંબાણી પણ તેટલા જ આગળ વધેલા જોવા મળે છે.
મુકેશ અંબાણી ના નાના ભાઈ અનિલ અંબાણી ની પત્ની ટીના અંબાણી પણ સોશિયલ મીડીયા પર ખાસ ચર્ચા માં જોવા મળે છે. હાલમાં જ મુકેશ અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી ની થવાવાળી પત્ની નો એક ખુબ જ સુંદર કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ માં ટીના અંબાણી એ એવી ઝલક બતાવી હતી કે, ત્યારબાદ તેના ફોટા ખુબ જ સોશિયલ મીડીયા પર વાયરલ થયા હતા. ટીના અંબાણી ના ભૂતકાળ ની કેટલીક વાતો સોશિયલ મીડીયા માં ચર્ચા નો વિષય બની છે.
મુકેશ અંબાણી ના નાના ભાઈ અનિલ અંબાણી ની પત્ની ટીના અંબાણી ની એવી વાત જાણવા મળી છે કે, સાંભળી ને આંચકો લાગશે. અનિલ અંબાણી ની પત્ની ટીના અંબાણી તેની નાની ઉમર માં બૉલીવુડ ના અભિનેતા એવા ” સંજય દત્ત” ના પ્રેમ માં હતી. ત્યાં સુધી ની વાતો સાંભળવા મળી હતી કે, ટીના અંબાણી સંજય દત્ત સાથે લગ્ન પણ કરવાની હતી. પરંતુ સંજય દત્ત ની અમુક આદતો ને લીધે ટીના અંબાણી એ તેની સાથે ના સંબંધ માં બ્રેક લાવી દીધો હતો.
અને ત્યારબાદ અનિલ અંબાણી ની સાથે લગ્ન કર્યા હતા. સંજય દત્ત સાથેના ટીના અંબાણી ના ઘણા ફોટા પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. આના પરથી જ કહી શકાય કે, તે બન્ને એક સમયે કેટલાં એકબીજા ની નજીક હતા. આખરે ટીના અંબાણી અંબાણી પરિવાર ની વહુ બની ને અંબાણી પરિવાર નો હિસ્સો બની ગઈ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!