અભિનેત્રી રાકુલપ્રીત સિંહ એ બહુ જ સેક્સી ડ્રેસમાં એવી ગજબની સ્ટાઇલિસ્ટ તસ્વીરો શેર કરી કે તસ્વીરો જોઈને લોકોને પરસેવો વળી ગયો…. જુવો ખૂબસૂરત તસ્વીરો
રાકુલ પ્રીત સિંહ કે જે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉધોગ ની એક પ્રમુખ અભિનેત્રી છે. એ પોતાની ખૂબસૂરતી અને શાનદાર અભિનયના કારણે આજે બોલિવુડમાં પણ સારું એવું નામ કમાઈ ચૂકી છે. અભિનેત્રી રાકુલ પ્રીત સિંહ પોતાની ખૂબસૂરત અદાઓ અને એક્ટિંગ થી લાખો લોકોના દિલમાં રાજ કરતી જોવા મળી આવે છે.અભિનેતા ગૌતમ કાર્તિક ની સાથે ફિલ્મ ‘ એનનામો એડો ‘ થી તામિલ માં પોતાના કરિયર ની શરૂઆત અભિનેત્રી એ કરી હતી.
જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી અને આથી તેમણે તામિલ ફિલ્મો માં તક મેળવવામાં બહુ જ મુશ્કેલી રહી હતી. આથી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ એ પોતાનું ધ્યાન તેલુગુ ફિલ્મ તરફ લગાવ્યું. જ્યાં તેમણે એક અજીબ આકર્ષક પરિધાનમા તેલુગુ ફિલ્મ ઉધ્યોગમાં હળવા મળવાનું શરૂ કરી દીધું અને તેને થોડા પ્રમુખ તેલુગુ અભિનેતાઓ ની ફિલ્મોમાં કામ કરવાનો અવસર પણ મળ્યો. જોકે તામિલ ફિલ્મ ઉધોગે તેમનો સાથ છોડી દીધો હતો.તેલુગુ ફિલ્મોની સફળતા બાદ તેમણે ફરીથી તામિલ માં કાર્થી ઓર દેવ, સૂર્યાની સાથે એન.જી.કે જેવી ફિલ્મો માં અભિનય કર્યો.
રાકુલ પ્રીત સિંહ હાલમાં તો શિવકાર્તિકેયન ની સાથે ‘અલયાન ‘ અને કમલ હાસન અભિનીત સાથે ‘ ઇંડિયન 2 ‘ માં નજર આવશે. તે હિન્દી ફિલ્મોમાં ના અભિનય માં પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે,ગયા વર્ષે રાકુલ એ પુષ્ટિ કરી હતી કે તે મશહૂર નિર્માતા અને અભિનેતા જેકી ભગનાની ને ડેટ કરી રહી છે અને ઉમ્મીદ છે કે તેમના લગ્નની જાહેરાત પણ જલ્દી જ સામે આવશે. સોશિયલ મીડિયા પર હમેશા એક્ટિવ રહેતી રાકુલ પ્રીત સિંહ હાલમાં તો એક ટ્રાન્સપ્લાનટ ડ્રેસ માં નજર આવી રહી છે અને તેના સેક્સી પોજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!