India

અભિનેત્રી સુસ્મિતા સેને મીડિયા સામે થઇ ગઈ ભાવુક ! 15-વર્ષ ના છોકરા એ તેની સાથે એવી હરકત કરી હતી કે…જુઓ વિડીયો.

Spread the love

બૉલીવુડ ની અભિનેત્રી સુસ્મિતા સેન હાલમાં સમાચારો ની હેડ લાઈન માં માં જોવા મળે છે.બૉલીવુડ ની અભિનેત્રિ સુસ્મિતા સેને ઘણી બધી એક થી એક ચઢિયાતી મુવી માં કામ આપેલું છે. સુસ્મિતા સેન ના આજના સમય માં ઘણા ફેન્સ જોવા મળે છે. ભારત ની પહેલી મિસ યુનિવર્સ નો ખિતાબ સુસ્મિતા સેને પોતાના નામે કરનાર પહેલી અભિનેત્રી હતી. પોતાના પર્સનલ જીવન ને લઇ ને સુસ્મિતા ઘણીવાર સમાચારો માં ચર્ચા નો વિષય બને છે.

સુસ્મિતા સેન નો હાલમાં એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં સુસ્મિતા સેને જે વાત કહી તેને સાંભળી ને ખરેખર ચોંકી ઉઠશે. સુસ્મિતા સેન ને એક પત્રકાર પરિષદ માં એક પત્રકાર તરફ થી મહિલા ઓ ની સુરક્ષા બાબતે એક સવાલ પૂછવામાં આવે છે. ત્યારે સુસ્મિતા સેને પત્રકાર ને ખુબ જ સુંદર જવાબ આપ્યો હતો. એક પત્રકારે સવાલ કર્યો કે, શું ભારત માં મહિલાઓ સુરક્ષિત છે?

આ ના જવાબ માં સુસ્મિતા સેને કહ્યું કે, નાના શહેરો માં મહિલાઓ બિલકુલ સુરક્ષિત નથી. સુસ્મિતા સેને કહ્યું કે, ગામડા માં રહેતા એટલે કે નાના શહેરો માં રહેતી મહિલાઓ સાથે જે થાય છે તે, લોકો સુધી પહોંચતું જ નથી. કારણ કે, તે કહે છે કે, તે લોકો સાથે તો બોડીગાર્ડ્સ હોય છે છતાં પણ દુર્વ્યવહાર થતા હોય છે તો નાના શહેરો ની મહિલાનું શું થતું હશો? આ બાબતે સુસ્મિતા સેને તેની સાથે એક દુર્વ્યવહાર નો કિસ્સો જણાવ્યો હતો..જુઓ વિડીયો.

તેને જણાવ્યું કે, તે એક વાર કોઈ કાર્યક્રમ માં હાજરી આપવા પહોંચી હતી. આ સમયે ભીડ વચ્ચે થી એક 15-વર્ષ નો છોકરો આવ્યો અને તેની સાથે વિચિત્ર હરકત કરવા લાગ્યો હતો. તેણે કહ્યું કે, તે છોકરા એ તેની સાથે દુવ્યવ્હાર કર્યો તેણે તરત તેની સામે જોયું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે, તે માત્ર 15-વર્ષ નો હતો. આથી તે તેને દૂર લઇ ગઈ અને ત્યારબાદ તેણે તેની માફી માંગી હતી.

સુસ્મિતા સેન ના જીવન ની વાત કરી એ તો હાલ માં જ તેણે લલિત મોદી સાથે ના રિલેશનશિપ નો ખુલાસો કર્યો છે. તેણે તેના અને લલિત મોદી ના ફોટા પણ ઇન્સ્ટાગ્રામ માં શેર કર્યા હતા. આ ફોટા જોઈ ને તેના જુના બોયફ્રેન્ડ રોહન પણ હચમહિ ગયો હતો. તેણે તેના બોયફ્રેન્ડ સાથે ના બ્રેક અપ ના છ મહિના બાદ જ લલિત મોદી સાથે રિલેશનશિપ માં જોવા મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *