કરોડપતિ ઘર ની વહુ નીતા અંબાણી ના શોખ સાંભળી ને તો ભલભલા બેઠા થઇ જાય! નીતા અંબાણી ફરે છે આ કરોડો ની કાર માં, જુઓ ફોટા.
ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણી આજે જે સ્થાન ઉપર છે તે સ્થાન ઉપર પહોંચવું હર કોઈ વ્યક્તિઓનું ગજા બહારની વાત છે. મુકેશ અંબાણીના સ્વર્ગસ્થ પિતા ધીરુભાઈ અંબાણીએ શરૂ કરેલો બિઝનેસ આજે મુકેશ અંબાણી એક ઊંચા લેવલ ઉપર પહોંચાડી રહ્યા છે. દિન પ્રતિદિન સંપત્તિમાં વધારો કરી રહ્યા છે.
મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણી અને તેનો આખો પરિવાર આજે લક્ઝરીયસ રીતે જીવન જીવતા આવ્યા છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની વાત કરવામાં આવે તો તેના શોખ કોઈ મહારાણી થી ઓછા નથી, નીતા અંબાણી લાખો લાખો રૂપિયાના કપમાં તો ચા પીતા જોવા મળે છે અને કહેવાય છે કે નીતા અંબાણી એ એકવાર પહેરેલા કપડા તે બીજીવાર પહેરતા પણ નથી.
નીતા અંબાણીને ખૂબ ઊંચા ઊંચા શોખ છે અને તેમાંનો એક શોખ એ છે કે તે કરોડો કરોડો રૂપિયાની લક્ઝરીયસકારોમાં ફરે છે. નીતા અંબાણી પાસે કરોડો રૂપિયાની ઘણી બધી કારો છે અને આ બધી લક્ઝરીયસ કારો એવી છે કે જે આખા ભારતમાં ભાગ્યે જ કોઈ પાસે જોવા મળતી હોય છે. નીતા અંબાણી ની કારોના ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થતા હોય છે.
અંબાણી પરિવાર પાસે માત્ર કાર જ નહીં પોતાના પ્રાઇવેટ પ્લેનો થી માંડીને પ્રાઇવેટ યોટ, જહાજો પણ છે કે જેમાં બેસીને તે મોટી મોટી ડીલો પણ કરતા હોય છે. નીતા અંબાણી પાસે પણ મોટી મોટી લક્ઝરીયસ અને આલિશાન કારો છે. હાલ થોડા સમય પહેલા જ મુકેશ અંબાણીએ દુબઈ ખાતે એક મોટી ડીલ કરી હતી જેમાં તેના નાના પુત્ર અનંત અંબાણી માટે બંગલો ખરીદ્યો હતો. હાલ મુકેશ અંબાણી પોતાની જવાબદારીઓમાંથી ધીરે ધીરે રિટાયરમેન્ટ તરફ વળીને નવી પેઢીઓને જવાબદારીઓ સોપવા લાગ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!