હંસાબેનની ભવ્ય સફળતા બાદ “લાઈટ બિલ” વાળા કાકા આવ્યા માર્કેટમાં ! એવું ગીત ગાયું કે સાંભળીને….જુઓ વિડીયો
મિત્રો વાત કરવામાં આવે આજના સોશિયલ મીડિયાના સમયમાં અવાર નવાર એવા ચોંકાવી દેતા, ખડ ખડાટ હસાવતા વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થતા હોઈ છે. તો વળી જ્યારથી હંસાબેન સોશિયાલ મીડિયા ઉપર વાયરલ થઇ રહયા છે ત્યારથી તેમના ચાહકોની સંખ્યામાં પણ ખુબજ વધારો થતો જોવા મળી રહ્યો છે. તેવામાં હાલ એક ખુબજ અનોખો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કાકા અનોખું ગીત ગાય રહયા છે.
વાયરલ વિડીયો વિષે જણાવીએ તો એક કાકા મોટું માયક લઈને થોડા લોકો સાથે ઉભા હોઈ છે અને અચાનકજ ગાવા લાગે છે કે ‘ રસિયો રૂપાળો રંગ રેલીઓ લાઈટ બિલ ભરતો નથી’ એટલું સાંભળતાજ એવું લગેટ્સ કે આ કાકા વીજળી વિભાગ માંથી આવેલા છે. તો વળી એટલુંજ નહિ આગળ હાજી ગાય છે કે ; એ પછી થાભલે થી કનેક્શન કપાશે રે.. લાઈટ બિલ ભરતો નથી’ આમ આ ગાય કાકા કડછ કોક ને સંમજાવા માંગે છે કે સમયસાર લાઈટ બિલ ભરતા રહો નહિટાર લાઈટનું કનેક્શન કપાઈ જશે.
આ સતાહૈ વધુ માં જણાવીએ તો હાલ આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. તેમજ અત્યાર સુધી 20 હજાર થી પણ વધુ લોકો આ વિડીયો ને જોઈ ચુક્યા છે. તેમજ ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી હતી જેમાંથી એક યુઝર્સે લખ્યું કે ‘ કાકા ખોવયે ગયા કનેકશન કપાઈ ગયું’ આમ આ વિડીયો લોકોને ખુબજ પસંદ પણ આવી રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
View this post on Instagram