આપણા દેશના વીર જવાનોનો આ વિડીયો જોઈ તમે પણ બોલશો “વાહ વાહ” !! જુઓ એવું તો શું છે વીડિયોમાં…
મિત્રો વાત કરવામાં આવે તો આજાન સોચિયલ મીડિયાના અમીમાં તમે આવર નવાર એવા ખુબજ હસાવિ દેતા, તો વળી અમુક ધ્રૂજવી દેતા, છોકવી દેતા વિડીયો જોતા હોવ છો પરંતુ હાલ એકે એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જે જોઈ તમે પણ બોલશો જય શ્રીરામ. હાલ આ વીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. તો ચાલો તમને આ વિડીયો વિષે વિગતે જણાવીએ.
તમે વિડીયોમાં જોઈ શકો ચો કે 3 આર્મી જવાન ટેન્ટ નાખીને બેઠેલા હોઈ છે જેમાંથી 1 us આર્મી જવાન પણ છે. આમ આ સતાહૈ તમ,ને જણાવીએ તો આ વિડીયો માં ભારતીય સેનાની મદ્રાસ રેજિમેન્ટના બહાદુર સૈનિકોએ અમેરિકન આર્મીના સૈનિકને જય શ્રીરામ અને છત્રપતિ શિવાજી મહારાજની કી જય બોલતા શીખવ્યું છે. તેમજ આ વિડીયો બંને દેશના લોકોને પણ ખુબજ પસંદ આવી રહ્યો છે.
તો વળી વીડિયોમાં આગળ જોવા મળે છે અમેરિકન સૈનિક પણ પુરા ઉત્સાહ અને ઉમંગ સાથે શીખી રહ્યો છે. તેમજ આ સાથે ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે આદર અને જિજ્ઞાસા તેમના ચહેરા પર દેખાય છે. તેમને દેશનું ગૌરવ, સંસ્કૃતિના રક્ષક અને ભારત-અમેરિકા મિત્રતાના મજબૂત ઉદાહરણ તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે.
When #Madras Regiment #soldiers teach US Army soldiers how to say “Jai Shri Ram,” “Chatrapati Shivaji Maharaj ki Jai,” #IADN pic.twitter.com/GasPjxn0eR
— IADN Centre (@NewsIADN) January 3, 2024
કેટલાક લોકોનું કહેવું છે કે આ વીડિયો માત્ર યુદ્ધ કૌશલ્ય જ નહીં પરંતુ સાંસ્કૃતિક આદાનપ્રદાનનું પણ મહત્ત્વ દર્શાવે છે. આ બંને દેશોની સંસ્કૃતિઓ વચ્ચે સેતુ બનાવે છે. આમ હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. તેમજ લોકોને ખુબજ પસંદ પનાવી રહ્યો છે. આમ આ ભારતીય સૈનિકની બહાદુરી અને સમર્પણ તેમજ ભારત અમેરિકા મિત્રતાની તાકાતનો પુરાવો છે.