‘નીતા અંબાણી’ ના લાલા કપડાં પહેરવા પાછળ જોડાયેલ છે એક મોટું રાજ જાણી સરકી જશે પગ નીચે થી જમીન,,જાણો.
ભારતના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણી આજે ભારત અને ભારતની બહાર પોતાની સંપત્તિમાં ખૂબ જ વધારો કરી રહ્યા છે. દિવસેને દિવસે તે તેની સંપત્તિ આસમાને પહોંચાડી રહ્યા છે. સ્વર્ગસ્થ તેના પિતા ધીરુભાઈ અંબાણીના મૃત્યુ પછી લગભગ બિઝનેસની બધી જ જવાબદારી મુકેશ અંબાણીના માથા ઉપર આવી હતી. મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે આલીશાન રીતે જીવન જીવી રહ્યો છે.
મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણીની વાત કરવામાં આવે તો નીતા અંબાણી વિશે આજે એક ખાસ વાત જાણવા મળશે તો ચાલો જાણીએ શું છે વાત. જાણવા મળ્યું કે નીતા અંબાણી ને લાલ કલરના કપડા પહેરવા ખૂબ જ પસંદ છે. જો તમે તેના ફોટાઓ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે નીતા અંબાણી સૌથી વધુ લાલ કપડા મા જોવા મળે છે તેની પાછળનું પણ એક ખાસ કારણ તેની સાથે જોડાયેલું છે. શું છે કારણ તો ચાલો જાણીએ.
આ વર્ષે જ્યારે ગણેશ ચતુર્થી ની પૂજા નીતા અંબાણીના ઘરે રાખવામાં આવી હતી ત્યારે બોલીવુડના મહાન મહાન અભિનેતા સલમાન, ખાન શાહરુખ ખાન, સંજયદત, માધુરી દીક્ષિત, અમિતાભ બચ્ચન, રેખા વગેરે ત્યાં પહોંચ્યા હતા. સાથોસાથ સચિન તેંડુલકર તેની પત્ની અંજલી સાથે પણ પહોંચ્યા હતા. ત્યારે નીતા અંબાણીએ લાલ કલરના કપડા પહેર્યા હતા. તો તેના પુત્ર આકાશ અંબાણી ની સગાઈના શુભ પ્રસંગ ઉપર પણ નીતા અંબાણી એ લાલ કલરના કપડા પહેર્યા હતા.
આપણે સૌ જાણીએ છીએ તેમ અંબાણી પરિવાર ગુજરાતી પરિવાર છે અને મુકેશ અંબાણી અને તેનો પરિવાર ભારતમાં અને ગુજરાતમાં અનેક મંદિરોમાં જઈને પૂજા અર્ચના પણ કરતા હોય છે. જ્યારે પણ અંબાણી અને તેનો પરિવાર અને ખાસ કરીને નીતા અંબાણી ભગવાનની પૂજા અર્ચના અથવા તો ઘરે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે નીતા અંબાણી લાલ કપડાં પહેરે છે. અને લાલ રંગને આપણા રોજબરોજના જીવનમાં શુભ કલર માનવામાં આવે છે. આથી લાલ રંગના કપડા શુભ પ્રસંગે પહેરવા હિતાવવા હોય છે. નીતા અંબાણી નું લાલ કપડાં પહેરવા પાછળનું આ મુખ્ય કારણ જાણવા મળેલું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!