નવા વર્ષને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ! કહ્યું કે ભર શિયાળે માવઠું….જાણો પૂરી વાત
હાલમાં વર્ષ પુરું થવાના આરે છે, ત્યારે અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે, એક તરફ ઠંડીનું જોર વધ્યું છે, તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે મોટી આગાહી કરી છે, જે ખેડૂતો માટે ચિંતા જનક સમાચાર છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જાન્યુઆરી 1 થી 5 જાન્યુઆરી સુધી ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે. જાન્યુઆરીની શરૂઆતમાં ગુજરાતના પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તેથી ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં વાદળછંટ વાતાવરણ રહેવાની શક્યતા છે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જાન્યુઆરીની શરૂઆતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના ચમકાર સાથે હળવો અમોસમી વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે આ વખતે ગુજરાતમાં નવું વર્ષ ઠંડક અને સામાન્ય કરતાં વધુ વરસાદ સાથે આવશે. જે એક ચિંતા જનક પરિસ્થિતિ સર્જાય શકે છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.