લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થઇ ‘આમ્રપાલી દુબે’ બેબીબમ્પ વાળી તસવીરો જોઈ સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો, જુઓ તસવીરો.
બોલીવુડની અભિનેત્રી અને અભિનેતાઓની સાથે સાઉથના અભિનેત્રી અને અભિનેતાઓ ચર્ચાનો વિષય રહે છે. અનેક સાઉથની અભિનેત્રીઓ બોલીવુડની અભિનેત્રીઓને ટક્કર મારે તેવી ખૂબસૂરત છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી આમ્રપાલી દુબે ને આજે હર કોઈ લોકો ઓળખે છે. આમ્રપાલી દુબેની એક્ટિંગ અને આમ્રપાલી દુબે ની સુંદરતાને કારણે લોકો તેના દિવાના છે.
આમ્રપાલી દુબે અવારનવાર તેના ફોટાઓ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી હોય છે. આમ્રપાલી દુબે ને સોશિયલ મીડિયા ઉપર ફેન ફોલોઇંગ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. લોકો તેમની તસવીરો ખૂબ જ લાઈક કરતા હોય છે. હાલમાં આમ્રપાલી દુબે એ એવી તસ્વીરો શેર કરી છે કે જેના કારણે સોશિયલ મીડિયા ઉપર હંગામો મચી ગયો છે.
આ તસવીરોની વાત કરવામાં આવે તો આમ્રપાલી દુબે એ બે ફોટો શેર કર્યા છે. જેમાં તે પોતાના બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ તસવીરો જોઈને તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ચૂક્યા છે. કારણ કે હકીકતમાં તો આમ્રપાલી દુબે એ લગ્ન કર્યા નથી. એવામાં આમ્રપાલીના પ્રેગનેટ અવસ્થા વાળા ફોટો સામે આવતા લોકોમાં કુતુહલ જોવા મળે છે. પરંતુ આ તસ્વીરો પાછળ કંઈક અલગ કહાની છુપાયેલી છે.
View this post on Instagram
તેની વાત કરીએ તો આમ્રપાલી દુબે એ તેના ફોટો શેર કરતા તેને કેપ્શન માં લખ્યું છે કે, મારી એક ખૂબ જ આશાસ્પદ ફિલ્મ ‘દાગ…’ ‘એગો લાંછન’નો ફર્સ્ટ લુક. આ ફિલ્મ રેણુ વિજય ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ તૈયાર છે. આ ફિલ્મનું નિર્માણ નિશાંત ઉજ્જવલે કર્યું છે અને તેનું દિગ્દર્શન પ્રમાંશુ સિંહે કર્યું છે. આ વર્ષે રિલીઝ થનારી આમ્રપાલી દુબેની આ સૌથી મોટી ફિલ્મ હશે.
આમ આમ્રપાલી દુબે ગર્ભવતી નથી. પરંતુ તેને તેની આગામી આવનારી ફિલ્મોની રિલેટેડ તેની તસવીરો શેર કરી છે. લોકો આ તસવીરો જોઈને અવનવી પ્રતિક્રિયાઓ કરવા લાગ્યા હતા. કોઈ કહે છે કે લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ. પરંતુ તસવીરો પાછળ હકીકત કંઈક અલગ છે. આમ્રપાલી દુબઈ હજુ સુધી લગ્ન કર્યા નથી. પરંતુ તેને ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું નામ કમાયું છે અને એક થી એક ચડિયાતી મુવીમાં કામ આપેલું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!