ખિલખિલાતા ડાન્સ કરવામાં મશગુલ વિદ્યાર્થીઓ ની સાથે એવી ઘટના બની કે વિડીયો જોઈ ધ્રુજી ઉઠશે. તમામ મોટા, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર ક્યારેક ક્યારેક એવા દર્દનાક ભયંકર વિડિયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને લોકો ના હૃદયના ધબકારા પણ વધી જતા હોય છે. ક્યારેક મનોરંજન વાળા વિડીયો, ક્યારેક કોમેડી વિડિયો, તો ક્યારેક એવા ચોકાવનારા હ્રદય સ્પર્શી વિડિયો વાયરલ થતા હોય છે. ક્યારેક કોઈએ મનમાં પણ વિચાર્યું ના હોય તેવી મુસીબત આવી પડે છે. એવી જ એક ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં જોવા મળે છે તેમ કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ પોતાના મિત્રો સાથે એક જ લાઈનમાં ડાન્સ કરી રહ્યા છે. જેમાં યુવાનો અને યુવતીઓ બંને જોવા મળે છે. યુવાનો અને યુવતી સાથે એવી ઘટના બને છે કે જેના બાદ આજુબાજુમાં અફરાતફરી નો માહોલ સર્જાઈ ગયો હતો. ડાન્સ કરવામાં મસગુલ થઈ ચૂકેલા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ડાન્સ કરી રહ્યા હોય છે.
એવામાં વિદ્યાર્થીઓ જે પાર્ટી પ્લોટ માં ડાન્સ કરી રહ્યા હોય છે તે પાર્ટી પ્લોટની જમીન અચાનક ખસી જાય છે અને જમીન ખસી જતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓ તેની અંદર સમાઈ જાય છે. ક્ષણ વારમાં જ જમીનની અંદર ખૂબ જ મોટો ખાડો પડી ગયો હતો. જે બાદ તમામ વિદ્યાર્થીઓ ખાડામાં પડી જાય છે. આ ઘટના બનતા ત્યાં અફરાતફરી નો માહોલ સર્જાય છે અને લોકો પોતાના હોશ પણ ખોઈ બેસે છે.
View this post on Instagram
તમામ લોકો વિદ્યાર્થીઓને બચાવવાની દોડધામ કરી રહ્યા હોય છે. આ વીડિયો pop_o_clock નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોમાં ખૂબ જ પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આવી દુર્ઘટના અચાનક બની જતા લોકો પણ ચકિત રહી જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!