અનુપમા ની અભિનેત્રી કિંજલે ગાંડું કર્યું સોશીયલ મીડિયા ! અસલ જીવન માં એવી બોલ્ડ દેખાઈ કે જોઈ ને છૂટી જશે પરસેવો, જુઓ ખાસ તસવીરો.
ભારતમાં અનેક ટીવી સિરિયલો પોપ્યુલર છે અને અનેક પારિવારિક સીરીયલો ખાસ કરીને લોકોને જોવી ખૂબ પસંદ હોય છે. ખાસ કરીને મહિલાઓને પારિવારિક સિરિયલમાં ખૂબ મજા આવતી હોય છે. ટીઆરપી માં નંબર વન સીરીયલ એટલે અનુપમા. અનુપમા સિરિયલમાં અનેક પાત્રો એવા છે કે જેના વગર સીરીયલ અધુરી છે.
અનુપમા ટીવી સિરિયલ નું મુખ્ય પાત્ર અનુપમાનું છે જે પાત્ર રૂપાલી ગાંગુલી ભજવે છે. આજે અમે આ ટીવી સિરિયલના એક જાણીતા પાત્ર કિંજલ નું પાત્ર કે જેનું નામ નિધિ શાહ છે તેના વિશે જણાવીશું. તેની કેટલીક તસવીરો વિશે જણાવીશું કે જે હાલમાં સોશિયલ મીડિયા ઉપર ચર્ચા નો વિષય બની રહી છે. નિધિ શાહ ની વાત કરવામાં આવે તો તે તેના સુંદર દેખાવને લીધે અનુપમા સિરિયલમાં ખાસ ચર્ચા નો વિષય રહે છે.
હાલમાં તેણે મેરેજ ફંક્શનને રિલેટેડ અનેક તસવીરો શેર કરેલી છે જેમાં તે ખૂબ જ સુંદર અને બોલ્ડ અવતારમાં જોવા મળે છે જેને લઈને દર્શકોમાં ખાસ ચર્ચા નો વિષય બની રહી છે. તેના આકર્ષક દેખાવને કારણે તેની તસવીરોને ખાસ લાઈક અને શેર મળી રહી છે અને દર્શકો તેના ખુબ દીવાના થઈ ગયા છે. અભિનેત્રી કિંજલ એટલે કે નીધી શાહ ની વાત કરવામાં આવે તો તેનો જન્મ 20 ઓક્ટોબર 1998 ના રોજ મુંબઈમાં થયો હતો.
બાળપણથી તે મોડલિંગ અને એક્ટિંગમાં કેરિયર બનાવવા માંગતી હતી આથી શાળાના અંત પછી તેને પોતાને યોગ્ય દિશા આપી. તેના પરિવારમાં માતા-પિતા ઉપરાંત એક ભાઈ પણ છે. નિધિ શાહ ની બોલીવુડ કારકિર્દી પણ અનોખી છે. વર્ષ 2013 માં બોલિવૂડનું મુવી મેરે ડેડ કી મારુતિ માં તેણે કામ કર્યું હતું. આ ઉપરાંત તેને શાહિદ કપૂરની ફિલ્મ ફટા પોસ્ટર નીકલા હીરો માં રોલ ભજવ્યો હતો.
ત્યારબાદ તેણે પોતાના કેરિયરમાં વર્ષ 2016માં ટીવી ઇન્ડસ્ટ્રી ને પસંદ કર્યું અને ટીવી સીરીયલ જાના ના દિલ સે દૂર થી ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત તેને તું આશિકી, કવચ, કાર્તિકી પૂર્ણિમા વગેરેમાં રોલ ભજવેલો છે. હાલમાં વાયરલ થઈ રહેલી તેની કેટલીક તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે અને ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!