બબીતાજી નો આ ડાન્સ વીડિઓ જોઇને તમે પણ તેમની હોટ અદા અને સુંદરતાના દિવાના થઇ જાસો કર્યો એવો ડાન્સકે જોનાર લોકોની…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ એક હાલમાં ટેલીવિઝન જગતના અમુક કાર્યક્રમ લોકોના જીવનનો રોજ બ રોજ નો ભાગ બની ગયા છે આવા કાર્યક્રમ ને જોયા સિવાય લોકોનો દિવસ પૂરો થતો નથી આપણે આવાજ એક શો વિશે અહી વાત કરવાની છે આપણે અહી લોક પ્રિય કોમેડી શો “ તારક મહેતા કા ઉલટા ચશ્માં “ વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા લગભગ ૧૪ વર્ષથી આ શો આપણને પેટ પકડી ને હસવા માટે મજબુર કરી રહ્યો છે.
આ શો ની લોક પ્રિયતા આખા વિશ્વ માં છે વળી શો ના કલાકારો ની લોક પ્રીયતા અંગત રીતે ઘણી વધુ છે આપણે અહી આવજ એક કલાકાર વિશે વાત કરવાની છે તો ચાલો આપણે અહી આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ. આપણે સૌ જાણીએ છીએ કે તારક મહેતાના દરેક કિરદાર ઘણા જ લોક પ્રિય છે પરંતુ આ શો ના એક કિરદાર પોતાની સુંદરતા ના કારણે હંમેશા ચર્ચામાં છે આ કલાકર કોઈ બીજું નહિ પરંતુ મુન મુન દત્તા છે કે જેઓ શોમાં બબીતા જી ની ભૂમિકા ભજવે છે.
જણાવી દઈએ કે બબીતા જીની સુંદરતા ના દિવાના જેઠાલાલ સાથે અનેક લોકો પણ છે તેમણે પોતાની એક્ટિંગ સ્કીલ ના કારણે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે બબીતાજી જેટલા સુંદર છે તેટલા સારા કલાકાર અને ડાન્સર પણ છે તેઓ સોસ્યલ મીડયા પર અવાર નવાર અનેક વીડિઓ અને ફોટાઓ પોતાના ફેન્સ માટે શેર કરતા રહે છે હાલમાં પણ બબીતાજી એ પોતાનો એક ડાન્સ કરતો વીડિઓ સોસ્યલ મીડયા પર મુક્યો જે હાલમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિઓ માં બબીતાજી લીલા કલરના સ્પર્કલીંગ ડ્રેસ માં જોવા મળ્યા હતા અહી તેઓ ખુલ્લા વાળ અને સાદા મેકઅપ સાથે તમન્ના ભાટીયા અને બાદશાહ ના સુપર હીટ ગીત “ તબાહી “ પર પોતાની હોટ અને સુંદર અદાઓનો જાદુ ફેરવતા તથા ડાન્સ કરતા જેવા મળ્યા જેને લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. તો ચાલો આપણે પણ આ વીડિઓ જોઈએ.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.