Categories
India National

લગ્ન પહેલા જ IAS ટીના ડાબી અને પ્રદીપે લોકોને ચોકાવ્યા! લીધો એવો નિર્ણયકે જાણીને ચોકી જશો ફેન્સને દુખી કરનાર ખબર..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કમુરતા બાદ દેશમાં ફરી એક વખત લગ્નનો માહોલ જામવા જઈ રહ્યો છે તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે આ લગ્નના સમય ગાળામાં અનેક દંપતી પોતાના જીવન સાથી સાથે નવા જીવનની શરૂઆત કરશે અને નવા જીવનમાં પગલા કરશે જોકે હાલમાં દેશ માં એક લગ્ન છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં છે જણાવી દઈએ કે આ લગ્ન IAS ઓફિસર ટીના ડાબી અને પ્રદીપ ગવાંડે ના છે.

જણાવી દઈએ કે ટીના ડાબી આજે દેશનું જાણીતું નામ છે માત્ર ૨૨ વર્ષની ઉમરે પ્રથમ પ્રયાસમાં UPSC ટોપ કરેલ ટીના હાલમાં બીજા લગ્નને લઈને ચર્ચામાં છે જણાવી દઈએ કે ટીનાએ પહેલા લગ્ન અતહર આમીર ખાન સાથે કર્યા હતા પરંતુ લગ્નના માત્ર બે જ વર્ષમાં તેઓ અલગ થયા જણાવી દઈએ કે અતહર આમીર પણ એક IAS ઓફિસર છે.

જો કે હવે ફરી એક વખત ટીના ડાબી પોતાના નવા જીવન ની શરૂઆત કરવા જઈ રહી છે ટીના ડાબી પોતાનાથી ૧૩ વર્ષ મોટા IAS ઓફિસર પ્રદીપ ગવાંડે સાથે લગ્ન બંધનમાં જોડાવવા જઈ રહી છે. તેવામાં તેમના આ લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. જોકે હાલમાં લગ્ન પહેલા આ કપલે એક ચોકાવનાર નિર્ણય લીધો છે જેના કારણે ફેન્સ માં નિરાશા છે.

લગ્ન પહેલા જ આ કપલ સોસ્યલ મીડ્યાથી દુર થઇ ગયું છે. જણાવી દઈએ કે હાલમાં જ ટીના ડાબી દ્વારા તેમનું ઈન્સટા અને ફેસબુક એકાઉન્ટ ને ડીએકટીવેટ કરવામાં આવ્યું છે જયારે પ્રદીપ ગવાંડેએ પણ પોતાનું ઈન્સટા એકાઉન્ટ બંધ કર્યું છે જેના કારણે ફેંસ માં નિરાશા છે આ કપલે આવું શા માટે કર્યું તેને લઈને કોઈ માહિતી આપવામાં આવી નથી જોકે લોકનું માનવું છે બીજા લગ્નને લઈને સતત થતા ટ્રોલ ને લઈને આ પગલું ભરવામાં આવ્યું છે જાણકારી માટે જણાવી દઈએ કે ટીના ડાબી અને પ્રદીપ ગવાંડે આ વર્ષે ૨૦ એપ્રિલે લગ્ન કરશે જયારે ૨૨ એપ્રિલે રીસેપ્સન છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *