લગ્નમાં પોતાની બેસ્ટ ફ્રેન્ડ ને ન બોલાવા પાછળનું કારણ જયારે યુવતીએ જણાવ્યું જે ને સાંભળીને લોકો ચોકી ગયા…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે. તેવામાં આ સમયગાળા દરમિયાન અનેક લોકો પોતાના જીવનસાથી સાથે સાત જન્મો સાથે રહેવાની અને એક બીજાનો સાથ દેવાની કસમો ખાધી હશે અને પોતાના જીવનની નવી શરૂઆત કરી હશે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લોકો દ્વારા લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે જેના કારણે દેશની લગભગ દરેક વ્યક્તિ પોતાના યોગ્ય સમયે લગ્ન કરેજ છે.
આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે તેમના લગ્ન ઘણા મહત્વના હોઈ છે. આ માટે પોતાના લગ્ન અન્ય કરતા અલગ પડે અને પોતાના લગ્ન યાદગાર રહે આ માટે લોકો દ્વારા અનેક વસ્તુઓ હાથ ધરવામાં આવે છે. આ માટે લોકો લગ્ન પહેલા જ ઘણા સમય અગાઉથી લગ્નની વિવિધ તૈયારીઓમાં લાગી જાય છે. અને પોતાના લગ્નના ડાન્સ, કપડાં વિવિધ થીમ, લગ્ન ડેકોરેશન વગેરે બાબત ને લઈને ઘણો ખર્ચ કરે છે.
આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન દરેક વ્યક્તિ માટે ઘણા મહત્વના ગણાય છે. આજ કારણે લોકો વિચારે છે કે પોતે લગ્નમાં સારા બતાઈ અને દરેક લોકો ફકત પોતાને જ જુઓ આવા ઇરાદે વર અને કન્યા બંને પોતાના કપડાઓ અને તૈયાર થવા પર ઘણો ખર્ચો કરે છે. જો કે લગ્નમાં સૌથી વધુ તૈયાર થાવનો શોખ અને ઈચ્છા કન્યા ની હોઈ છે. તે વિચારે છે કે ફક્ત તેજ લગ્નમાં ચર્ચાનો વિષય બની રહે. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે કન્યા નું આ સપનું પૂરું થતું નથી.
મિત્રો ઘણા એવા પણ લગ્નના કિસ્સાઓ છે એ જ્યાં લોકો દ્વારા કન્યા ને બદલે અન્ય યુવતી લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે. આ બાબત ને હાલમાં એક બનાવ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે કે જ્યાં લોકો વચ્ચે ચર્ચામાં રહેવા માટે એક યુવતીએ પોતાની જ બેસ્ટ ફ્રેન્ડ ને લગ્નમાં ના બોલાવી તો ચાલો આપણે આ આખા બનાવ વિશે વિગતે માહિતી મેળવીએ.
આ ઘટના કંઈક એવી છે કે જ્યાં એક યુવતીના લગ્ન થવાના હોઈ છે. જેના કારણે આ યુવતી પોતાના લગ્નને લઈને પોતાના મિત્રોને લગ્ન પહેલા તેની તૈયારીઓ અને લગ્નને વિશિષ્ટ બનાવવા માટે ના પ્લેન માટે બોલાવે છે. આ સમયે તે કન્યા ની બેસ્ટ ફ્રેન્ડ પણ આવે છે. તેવામાં તેનો એક મિત્ર કન્યા ની બેસ્ટ ફ્રેન્ડ ની પ્રેગ્નેન્સી અંગે વાત કરે છે. જો કે આ બાબત અંગે ત્યાં હાજર લોકો ને ખ્યાલ હોતો નથી. પરંતુ આ ઘટના બાદ દરેક લોકો ને માહિતી મળે છે કે કન્યા ની બેસ્ટ ફ્રેન્ડ પ્રેગ્નેન્ટ છે. માટે આ તમામ મિત્રો કેજે કન્યા ના લગ્નની ચર્ચા કરવા આવ્યા હતા તેઓ લગ્નને બદલે તેની બેસ્ટ ફ્રેન્ડ ની પ્રેગનેંસી અંગે વાત કરવા લાગે છે. જેના કારણે આ કન્યા કરતા તેની ફ્રેન્ડ ને વધુ અટેન્શન મળે છે, આ બાબત કન્યા ને ગમતી નથી માટે તે લગ્નમાં આવું ના બને તેમાટે પોતાની બેસ્ટ ફ્રેન્ડ ને લગ્નમાં બોલાવતી નથી. અને આ બાબત અંગે તેણે સોશ્યલ મીડિયા પર પણ એક નિવેદન આપ્યું હતું.