ભલભલી બૉલીવુડની અભિનેત્રી કિંજલ દવેની સુંદરતા સામે ફેલ છે!! હાલ એવી તસવીરો શેર કરી કે તમે જોતા રહી જશો
મિત્રો તમે બધા ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને તો જરૂર ઓળખતાજ હશો. તેમના વિષે જણાવીએ તો હાલમાંજ તેમણે બ્લુ કલરના સલવારના આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે. આમ જ્યારથી આ તસ્વીર તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે ત્યાંરથી આ તસ્વીર ખુબજ લોકપ્રિય થઇ રહી છે. તેમજ આ તસવીરો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ પણ થઇ રહી છે.
કિંજલ દવેએ આ ફોટોશૂટમાં kamakshi_ahmedabad ના બ્લુ સલવાર તેમજ mortantra ની જવેલરી પહેરી હતી. તો વળી તેઓ આ ફોટોશૂટમાં અલગ અલગ પોઝ આપી સુંદર સુંદર ફોટો પડાવ્યા છે. આ સાથે તેમના ચહેરા પર આનંદ અને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આમ આ તસવીરોએ તેમની લોકપ્રિયતા પણ વધારી દીધી છે.
તો વળી ગુજરાતના લોકો હશે તેઓ જાણતાજ હશે કે ચાર ચાર બંગાળી વળી ઓડી લઇ દવ ગીત વાયરલ થતા કિંજલ દવે ખુબજ લોક પ્રિય બની ગયા હતા. આમ જે તે પછી એક પછી એક હિટ સોન્ગ આપતા રહયા અને ગુજરાતના તેમજ ગુજરાતની બહાર પણ તેમની ખુબજ લોક ચાહના મેળવી છે. આજના સમયની વાત કરવામાં આવે તો કિંજલ દવે ને ગુજરાતના એક ખુબજ લોક પ્રિય ગાયિકા બની ગયા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.