સ્પેનની ભૂરીએ ગુજરાતી ભાષાની બોલાવી રમઝટ ! એવું ગજબનું ગુજરાતી બોલે છે કે….જુઓ વિડીયો
વર્તમાન સમય વિશે જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહેતા જ હોય છે જે ખરેખર આપણને ખુબ વધારે મનોરંજન પૂરું પાડતા હોય છે અને ખુબ મોટી જાણકારી પણ આપતાં હોય છે એવામાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર લોકોને મનોરંજનના વિડીયો વધારે ગમતા હોય છે, આથો જ સૌથી વધારે વિડીયો લોકો મનોરંજનના જ સોશિયલ મીડિયા પર મુકવાનું કામ કરતા હોય છે.
એવામાં હાલના સમયમાં એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં વિદેશમાં ભૂરી મેમ ગુજરાતી એટલું સરસ રીતર બોલી રહ્યા છે કે સોશિયલ મીડિયા પર પણ સૌ કોઈ ચોકી જ ગયું હતું, આવા વિડીયો તો અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી આવતા જ રહેતા હોય છે,આ વિડીયો હાલ ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં એવુ તો શું છે તો ચાલો તમને આ વિડીયો વિશે જણાવી દઈએ.
આપણું ગુજરાત બિઝનેસમેન લોકોની સાથો સાથ અનેક ફરવાલાયક સ્થળોને લીધે ખુબ વખાણાય છે કારણ કે આપણા જ રાજ્યમાં ફરવાલાયક જેવા સ્થળો છે તેવા શાયદ બીજી કોઈ જગ્યાએ સ્થળો જોવા મળશે, એવામાં ગુજરાતની આ ખાસ વાતને લીધે જ વિદેશમાંથી પણ લોકો અહીં આવતા હોય છે અને ફરવાની મજા માણતા હોય છે, એવામાં હાલ આવો જ એક વિદેશી પ્રયટકોનો વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમે ગુજરાતની ધરતી પર ગર્વ કરશો.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે વિદેશી ભૂરી મેમ ગુજરાતી ભાષાની અંદર એટલું મસ્ત મીઠો રાગ આલોપે છે કે તેને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરોનું માથું પણ ચકરાય ગયું હતું, આવું સરસ ગુજરાતી તો તમે ભાગ્યે જ ક્યાંક સાંભળ્યું હશે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વીડિયોની અંદર બંને વિદેશી મહિલાઓ પાલીતાણા વિશે બોલતા કહે છે કે “આપણું પાલીતાણા”. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram