રસ્તા પર બાઈક સવાર વ્યક્તિ છુટ્ટા હાથે ફોન પર વાત કરી રહ્યો હતો તેવામાં જે થયું તેના કારણે.જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા નો છે તેવામાં હાલમાં અનેક લોકો દ્વારા સોશ્યલ મીડિયા પર રોજના અનેક વિડીયો સોશ્યલ મીડિયા પર ઉપલોડ કરવામાં આવે છે. જે પૈકી અમુક વિડીયો લોકોને પસંદ આવે છે જયારે અમુક વિડીયો જોઈને લોકોને વિચારમાં મુકીદે છે. આપણે અહીં એક આવા જ વિડીયો અંગે વાત કરવાની છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વિવિધ વાહનોનો ઉપયોગ કરે છે. આપણે સૌ જાણીએ છિએ કે જાહેર રસ્તા પર ચાલવા ને લઈને કે વાહન ચલાવવાને લઈને સરકાર દ્વારા અમુક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જો કે અમુક લોકો આ નિયમો નું પાલન કરતા નથી. અને પોતાની તથા અન્યના જીવને જોખમમાં મૂકે છે.
જો કે પોલીસ દ્વારા આ બાબત ને લઈને ઘણી જાગ્રુતિ ફેલવ્વમા આવે છે. જો કે લોકો અકસ્માત ની ગંભીરતા ને સમજતા નથી અને રસ્તા પર બે ફામ રીતે ચાલે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર વ્યક્તિની બેદરકારી ને લઈને આવો જ એક વિડીયો સામે આવ્યો છે કે જેના કારણે સૌ કોઈને નવાઈ લાગે.
જો વાત વાયરલ થતાં વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રસ્તા પર ગાડીમાં સવાર થઈને જઈ રહ્યો છે તેવામાં વ્યક્તિ ને ફોન આવતા તે ફોન પર વાત કરવા લાગે છે આ જ સમયે તે વ્યક્તિ પોતાનો બીજો હાથ છોડી ને પણ ફોનમાં કંઈક કરવા લાગે છે. વિડિયો જોયા પછી તમને પણ આ વ્યક્તિ પર ગુસ્સો આવશે કારણ કે ઘણી વખત જોવામાં આવ્યું છે કે આવા લોકોના કારણે કોઈ અન્ય વ્યક્તિ પણ અકસ્માતનો શિકાર બને છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ બંને હાથથી હેન્ડલ છોડીને બાઇક ચલાવી રહ્યો છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.