Entertainment

બિપાશા બાસુ એ પોતાના ગોવા વેકેશન ની એવી ખૂબસુરત તસવીરો શેર કરી સાથે જ બંને કપલ દીકરી સાથે મસ્તી કરતા અંદાજમાં જોવા મળી આવ્યા …. જૂવો વિડીયો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુએ  જ્યારથી પોતાની દીકરી દેવી નું આ દુનિયામાં સ્વાગત કર્યું છે ત્યારથી જ તેનું જીવન દીકરીની આસપાસ ફરી રહ્યું છે. ત્યારે હાલમાં જ અભિનેત્રી એ પોતાના ઈનસ્ટરાગ્રામ એકાઉન્ટ પરથી એક પ્યારો વિડીયો શેર કર્યો છે જેમાં તેના ગોવા વેકેશન ની જલકો જોવા મલી રહી છે જે હકીકતમાં બહુ જ પ્યારી છે. 31 જુલાઈ 2023 ના રોજ બિપાશા એ પોતાના ઈનસ્ટરાગ્રામ હેન્ડલ પરથી એક વીડીયો શેર કર્યો છે. જેમાં તેની ગોવાની જર્ની ની ખુબસુરત જલકો જોવા મળી રહી છે. જેમાં નાની થિરોબિક ક્લિપને જોડવામાં આવી છે.

આ ક્લિપમાં બિપાશા પોતાના પતિ કરણ સિંહ ગ્રોવર અને દીકરી દેવી ની સાથે મસ્તી કરતા નજર આવી રહી છે. આ દરમિયાન દેવીના 8 માં મહિના ના જન્મદિવસ ની જલકો પણ જોવા મળી જાય છે. આ વીડિયોને શેર કરતા બિપાશા એ લખ્યું કે માત્ર અમે ત્રણ અને અમારો અદભુત રોમાંચ, આ ચોમાસામાં ગોવા બહુ જ સુંદર હતું. વીડિયોની શરૂઆતમાં જોવામાં આવી રહ્યું છે કે કરણ, બિપાશા તથા દેવી હોટલમાં પહોંચે છે અને પોતાના હોટેલ સુઈટ ની તપાસ કરે છે. જેમાં એક લિવિંગ રૂમ, ઘોડિયું, સાથે જ મોટું બાથરૂમ અને એક બાળકની પણ જોવા મળી રહી છે .

જે એક પર્સનલ સ્વિમિંગ પુલ ની બાજુ જાય છે. આ વીડિયોમાં અભિનેત્રી અલગ અલગ કલર ની કાફતાં ડ્રેસ માં નજર આવી. વીડિયોના આ પાર્ટ માં તે ફૂટ સ્પા અને સાઈકલિંગ દરમિયાન દેવી ને પ્રેમથી ફરાવતી અને તેની સાથે રમતી નજર આવી રહી છે આના સિવાય કરણ પણ પોતાની દીકરી ની સાથે રમતા અને અહીં થી તય ફરતા અને પુલ સેશન એ એન્જોય કરતા દેખાઈ રહ્યા છે.

આની પહેલા બિપાશા એ પોતાની દીકરી દેવી ની સાથે પોતાની પહેલી ગોવા એકેશન ટ્રીપ ની તસવીરો શેર કરી હતી અને કેપશનમાં લખ્યું હતું કે સ્વાદિષ્ટ ભોજન, મનમોહક દ્રશ્યો, અદભુત સંગીત, રાજસી સેવા અને આપણી આસપાસ પ્રેમ જ પ્રેમ તથા ખુશી થી ભરેલ લોકો. … વેકેશન ને યાદગાર બનાવતી દરેક જરૂરી વસ્તુઓ. # મંકિલવ . આ દરમિયાન બિપાશા અને તેના પતિ તથા દીકરી ત્રણેય બહુ જ સુંદર લાગી રહયા હતા.

તમને જણાવી દઈએ કે બિપાશા અને કરણ એ લગભગ 6 વર્ષ બાદ 12 નવેમ્બર 2022 માં પોતાના જીવનમાં દીકરી દેવીનું સ્વાગત કર્યું હતું. જો કપલ ના કામની વાત કરવામાં આવે તો બિપાશા ફિલ્મો થી દૂર જોવા મળી રહી છે તે પોતાનો સંપૂર્ણ સમય દીકરી દેવી સાથે પસાર કરી રહી છે, ત્યાં જ કરણ સિદ્ધાર્થ આનંદ ની ફિલ્મ’ ફાઈટર ‘ માં નજર આવશે. જેમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હશે.

 

View this post on Instagram

 

A post shared by Bipasha Basu (@bipashabasu)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *