બ્લુ પારદર્શક સાડીમાં મોનાલીસાએ પોતાના સોશિયલ મીડિયા પર એવી તસવીરો શેર કરી કે તમે જોતા જ રહી જશો…જુઓ તસ્વીર
મોનાલીસા વિશે જો વાત કરવામાં આવે તો આ અભિનેત્રી ભોજપુરી ઇન્ડસ્ટ્રીની એક વધારે સફળ અભિનેત્રી માનવામાં આવી રહી છે, મોનાલીસા રોજબરોજના અનેક એવા સોશિયલ મીડિયા પર પોતાના વિડીયો તથા તસવીરો શેર કરતી હોય છે જે લોકોને પણ ખુબ વધારે પસંદ આવતું હોય છે. મોનાલીસાએ પોતાના અભિનયથી અનેક એવા ચાહકોના દિલો જીતી લીધા છે.
એવામાં મોનાલીસા એક સુંદર અભિનેત્રીની સાથો સાથ એક ખુબ જ સારી એવી અભિનયકર્તા પણ છે, એવામાં તેની આ કળાને ત્યારે મૌકો મળ્યો જયારે એકતા કપૂરે ‘બેકાબુ’ સીરિયલમાં કામ કર્યું. આ સીરિયલમાં કામ કર્યા બાદ આ અભિનેત્રીને ઘણી બધી પ્રખ્યાત તા મળી હતી. એવામાં આ અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પર પોતાની અનેક તસવીરો શેર કરી છે જે લોકોને ખુબ પસંદ આવી રહી છે
મોનાલીસાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરેલા આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી બ્લુ પારદર્શક સાડીમાં ખુબ કિલર પોઝ આપી રહી છે જે લોકોને પણ હાલના સમયમાં ખુબ પસંદ આવી રહી છે.અભિનેત્રીની આવી તસવીરો જોઈને આખું સોશિયલ મીડિયા પર લોકોએ ખુબ વધારે પસંદ કરી હતી અને લોકો પણ આ તસવીરો જોઈને ખુબ વધારે સારી સારી પ્રતિક્રિયા આપી રહ્યા હતા.
આ અભિનેત્રીએ જેવી પોતાની તસવીરો શેર કરી હતી તેની સાથે જ તે ટ્રેન્ડિગમાં આવી ગઈ હતી અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહી હતી, એટલું જ નહીં અભિનેત્રીના આવા કિલર અંદાજને જોઈની સૌ કોઈ સોશિયલ મીડિયા યુઝરોનું દિલ ખુશ થયા હતા. તમને આ તમામ તસવીરો કેવી લાગી કમેન્ટ બોક્સની અંદર તમે જરૂર જણાવજો.-