Entertainment

પ્યાર કા બંધન ! મોટા ભાઈ એ નાની બહેન ની સુરક્ષા માટે કર્યું એવું સરાહનીય કામ કે વિડીયો જોઈને તમે પણ ગદગદ થઈ જશો…. જુવો વિડિયો

Spread the love

ભાઈ બહેન ના પ્રેમ ને દુનિયાનો સૌથી અનોખા પ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. જો ભાઈ મોટો હોય અને તેની બહેન નાની હોય તો બંને નો પ્રેમ બહુ જ ગાઠ અને ઊંડો જોવા મલી જાય છે. પોતાની બહેન માટે ભાઈ દુનિયાથી પન લડી જાય છે. તે ક્યારેય પોતાની બહેન ની આંખોમાં આંસુ જોઈ શકતો નથી. મોટો ભાઈ પોતાની બહેન ની દરેક ઈચ્છાઓ ને પૂરી કરવાનો પ્રયત્ન કરતો હોય છે. બહેન પણ પોતાના મોટા ભાઇ ને બહુ જ પ્રેમ કરતી હોય છે. અને હમેસા ભાઈ નો સાથ આપતી હોય છે.

જો બહેન પર કોઈ મુસીબત આવી જાય તો ભાઈ સૌથી પહેલા દોડી ને આવે છે અને પોતાની બહેન ને એક ખરોચ પણ આવવા દેતો નથી. ભલે ભાઈ બહેન આખો દિવસ બાધતા રહેતા હોય આમ છતાં તેમનો પ્રેમ ઓછો થતો નથી. આ વચ્ચે ભાઈ બહેન ના પ્રેમ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક ભાઈ પોતાની નાની બહેન ને બહુ જ સંભાળીને સાઇકલ ની સવારી કરતો નજર આવી રહ્યો છે. આમ તો ભાઈ બહેન નો પ્રેમ બહુ જ નોકજોક વાળો જોવા મલી આવે છે ,

પરંતુ આમ છતા  બન્ને ને એકબીજા પ્રત્યે બહુ જ પ્રેમ હોય છે. અને જ્યારે વાત નાની બહેન ની આવે તો ભાઈ ચટ્ટાન ની જેમ તેની સાથે ઊભો રહેતો નજર આવે છે. અને ભાઈ પોતાની બહેન માટે કેરિંગ અને પ્રોટેક્ટિવ થઈ જતો હોય છે. હાલમાં તો બાહી બહેન ના આ વિડિયા એ આખા ઇન્ટરનેટ નું દિલ જીતી લીધું છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક સાઇકલ ની પાછળ પોતાની નાની બહેન ને બેસાડી ને લઈ જય રહ્યો છે.

આ સાઇકલ હલાવનાર બાળક  ની ઉમર લગભગ 9 થી 10 વર્ષ લાગી રહી છે. જે પોતાની બહેન ને સાઇકલ પર લઈ જય રહ્યો છે. પરંતુ તે પોતાની બહેન નો પગ વહીલ માં ના આવી જાય તેના માટે એવો જુગાડ કરે છે કે જે જોઈને દરેક લોકો દંગ રહી ગયા છે. વિડિયોમાં જોઈ શકો છો કે બહેન સાઇકલ ની પાછળ કરિયર માં બેઠી છે અને જોરથી પોતાના ભાઈ નો શર્ટ પકડીને બેસી નજર આવી રહી છે.

ભાઈ એ પોતાની બહેન નો પગ વહીલમાં આવી ના જાય તે માટે મોટા ભાઈ એ પોતાની લાડકી નાની બહેન ના પગ ને સાઇકલ ની સાથે આગળ બાંધી દીધા છે. અને પોતાની બહેન ને સુરક્ષિત લઈ જય રહ્યો છે.હાલમાં તો આ વિડીયો લોકોને આભૂ જ પસંદ આવી રહ્યો છે. અને લોકો આ વિડીયો પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ ભાઈ બહેન ના પ્રેમ ને રજૂ કરતો વિડીયો ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. જ્યાં દરેક લોકો આ ભાઈ બહેન ના પ્રેમ ને જોઈને ભાવુક થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *