જીવને જોખમમાં મૂકી બહેનની રક્ષા માટે ભાઈ લડવા લાગ્યો કૂતરા સાથે પરંતુ પછી જે થયું..જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મનુસ્ય પોતાના જીવનમાં અનેક વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવે છે. અને આ તમામ સંબંધો પૈકી ભાઈ બહેનના સંબંધને ઘણું મહત્વનો માનવામાં આવે છે. બહેન નાની હોઈ કે મોટી તે હંમેશા પોતાના ભાઈને ખુશ રાખવા માટે કંઈક ને કંઈક કરતી જ રહે છે. એક બહેન જ હોઈ છે કે જે કોઈ પણ બાબતને લઈને જાહેરમાં તો પોતાના ભાઈ સાથે રહે છે પરંતુ જો ભૂલ હોઈ તો એક્લામા સાચી શિખામણ પણ આપે છે.
જો કે વાત ભાઈ અંગે કરીએ તો ભાઈ પણ નાનો હોંઇ કે મોટો પોતાની બહેનના ચહેરા પર ખુશી લાવવા અને બહેનને સુરક્ષિત રાખવા માટે ગમ્મે તેવી પરિસ્થિતિ નો સામનો કરી જાય છે. અને સતત પોતાની બહેન માટે વિચાર્યા કરે છે. હાલમાં ભાઈ બહેન ને લઈને આવો જ એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં એક નાનો એવો ભાઇ પોતાની બહેન માટે જીવને જોખમ્મા મૂકીને પણ બહેનની રક્ષા કરે છે.
જો વાત વાયરલ થતાં વિડીયો અંગે કરીએ તો વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનું બાળક પોતાની નાની બહેન સાથે રસ્તા પર જઈ રહ્યો છે અને બહેનને ઠંડીથી બચાવવા માટે આ નાનો ભાઈ પોતાની બહેનને ચાદરથી ઢાંકી દીધી છે. આ સમયે જોઈ શકાય છે કે એક શેરીનો કૂતરો આ ભાઈ બહેન પાસે આવે છે અને તેમને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી બંને તરફ આગળ વધે છે, પરંતુ આ ભાઈ (બાળક) કૂતરાના ઈરાદા સમજી જાય છે અને પહેલા જ કૂતરા પર હુમલો કરે છે અને તેને ભગાડી દે છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.