જીજા-સાળી ની પ્રેમ-લીલા ! જીજા એ તેની સાળી પાસે માંગી લીધી 5-કિસ..પછી કહ્યું 5-નહીં તો 2…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં તો ખાસ કરીને લગ્ન ના વિડીયો એ ધૂમ મચાવેલી હોય છે. લગ્નના વિડીયો લોકોને ખાસ પસંદ આવતા હોય છે. ખાસ કરીને જીજા સાળીનો સંબંધ એક મજાક્યો સંબંધ છે. બંને વચ્ચે નાની નાની વાતોમાં મજાક મસ્તી ચાલતી જ રહે છે. અનેક એવા જીજા-સાળીના પ્રસંગો વીડિયો મારફત સોશિયલ મીડિયામાં આપણી સમક્ષ ફરતા જ હોય છે.
એમાં પણ લગ્નની વિધિ દરમિયાન જીજા ના ચંપલ પણ સાળી સંતાડતી હોય છે. આવી એક વર્ષો જૂની પરંપરા પણ જોવા મળે છે. હાલ જે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં પણ એવું જ કંઈક જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કન્યા અને વરરાજા લગ્નના મંડપમાં પરણવા માટે બેઠા છે. એવામાં વરરાજા સાળી માટે એવું કંઈક બોલે છે કે આજુબાજુના લોકો પણ હસી હસીને બેવડા વળી ગયા હતા.
કન્યાના અને વરરાજા ના પરિવારના તમામ સભ્યો લગ્ન મંડપમાં હાજર હોય છે. ત્યારે જીજા સાળી ની મજાક કરતા શાયરી બોલવા લાગે છે. અને શાયરી બોલવા બોલવામાં તે તેની સાળી પાસે પાંચ કિસ પણ માંગી લે છે. એટલે કે આ વિડીયો માં જોઈ શકાય છે કે જીજા શાયરી ના અંદાજમાં પોતાની કન્યાના પરિવારને મજાક ઉડાવતા હોય છે. અને મજાકમાં ને મજાકમાં પોતાની સાળી પાસે પાંચ કિસ માંગી લેતા હોય છે. વીડિયોમાં જોઈ શકાશે કે જીજા ની વાત સાંભળીને સાળી પણ શરમાવા લાગે છે…જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો જોઈને લોકો ખૂબ જ હસી રહ્યા છે. અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જીજા ની આવી મજાક મસ્તી જોઈને પરિવારને તમામ સભ્યો હસવા લાગીયા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર શેર કરવામાં આવેલો છે. જેમાં વીંટી વેડિંગ પર આ વીડિયોને શેર કરવામાં આવેલો છે. જોવા વાળા પણ અનેક પ્રતિ ક્રિયાઓ અવનવી આપે છે. અને સુંદર ઈમોજી પણ શેર કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!