જ્યારે ગાડી ખરીદવા પહોંચેલ યુવકે કર્યું આવું વિચિત્ર કામ વિડિઓ જોઈને લોકોએ કહ્યું કે ખોટી…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ ના જીવનમાં વાહનનુ મહત્વ ઘણું વધી ગયું છે આપણે સૌ જાણીએ છિએ કે લગભગ દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ગાડી કે બાઈક પસંદ કરતો હશે અને આ ગાડી કે બાઈક ખરીદવી તે વ્યક્તિ માટે સપનુ હોઈ છે પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે વર્તમાન સમયમાં વાહનો ની કિંમત કેટલી વધુ છે તેવામાં લોકો લાંબી મહેનત બાદ પોતાના સપનો ના વાહન ખરિદતા હોઈ છે.
હાલમાં આવોજ એક વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો જેને જોઈને લોકો અલગ અલગ પ્રતિ ક્રિયા આપી રહ્યા છે જો વાત વાયરલ વિડીયો અંગે કરીએ તો તેમાં એક મિત્રો નું ગ્રુપ એક શો રૂમ માં આવતું જવા મળે છે અને તેઓ અહીં રહેલ સફેદ બોલેરો ગાડી ની કિંમત જાણે છે વિડીયો માં ગાડી 12 લાખ ની હોવાનું જાણવા મળે છે.
જે બાદ મિત્રો એક પછી એક કોથળા લઈને આવે છે જેમા તે વ્યક્તિ ગાડી ખરીદવા માટે સિક્કા લઈને આવ્યો હોઈ છે જે બાદ સો રૂમ માં હાજર લોકો પૈસા ગણવા માં વ્યસ્ત થઈ જાય છે જ્યારે ગાડી જેટલી રકમ મળી જાય છે ત્યારે અન્ય કામગિરિ શરૂ થઈ જાય છે જોકે આ સમયે વ્યક્તિએ ગાડી માટે પૂરે પૂરી રકમ સિક્કા માં ચુકવી કે શું તેની કોઈ માહિતી નથી.
પરંતુ વિડીયો વાયરલ થતાં લોકો પોતાની પ્રતિક્રિયા આપતા કહે છે કે વિડીયો ખોટો છે તો અમુક કહે છે કે સારો અભિનય છે. અમુક લોકો તેને નાટક કહે છે જોકે સાચી બાબત શું છે તેના વિશે કોઈ માહિતી નથી. આ અગાઉ પણ્ એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો જ્યાં યુવક સિક્કા સાથે બાઈક ખરીદવા પહોચ્યો હતો.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.