Categories
Helth India

ચોમાસામાં તમે પાણી પીવો તો જાળવી ને પીજો નહિતર થશે આ 10 વર્ષીય માસુમ જેવું!! બાળકનું કરુણ મૌત.. જાણો શું થયું?

હાલમાં ચોમાસુ આવ્યું છે ત્યારે વરસાદનું પાણી દરેક જગ્યાએ વહેતું જોવા મલી જાય છે અને આ વરસાદી પાણી નદી, નાળામાં ભળીને રિફ્રેસ થઈને ઘરે આવતું હોય છે. જેઓ આપણે પીવામાં અને વપરાશમાં ઉપયોગ કરતાં હોઈએ છીએ. ત્યારે આવા ચોમાસાના ગંદા પાણી એ એક 10 વર્ષના માસુમનો જો લીધા નો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં આ કિસ્સો કેરલ ના થિરૂવાન્ત્પુરમ નો છે

જ્યાં ચોમાસાના દૂધિત પાણીથી નહાવાના કારણે નાક વાટે પાણીમાં રહેલ બેક્ટેરિયા સમાન ગણાતું જીવ અમીબા એક બાળક ના મગજ સુધી પહોચી ગયું હતું જેના કારણે તે માસૂમ નું અવસાન થયું છે. આમ રાજ્યના અલ્પપૂઝા માં દૂષિત પાણીના કારણે કોઈનું અવસાન થયું  હોય એવો પહેલો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 10 વર્ષના ગુરુદત્ત નામના વિધ્યાર્થી ને પ્રાઇમરી એમેબિક મેનિન્ગોએન્સફ્રાલીટીસ ચેપ હતો.જેના કારણે તે માસૂમ બાળક ને તાવ આવ્યો હતો અને અચાનક જ તેના શરીરમાં તાણ ની સ્થિતિ સર્જાઈ હતી.

જેના કારણે તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેના મગજમાં અમીબા ના લીધે એક ચેપ સેજાઈ ગયો હતો. જેના લીધે તે વિધ્યાર્થી નું અવસાન તહયું હતું. તે રાજય ના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ એ જણાવ્યુ હતું કે પાણીમાં રહેલ સુક્ષ્મ જીવ અમીબા નાક વાટે શરીરમાં પ્રવેશે છે અને પછી તે મગજ સુધી પહોંચે છે અને મગજને ખાવાનું ચાલુ કરતા વ્યક્તિનું થોડા સમયમાં જ મૃત્યુ થાય છે. અમીબા પાણીમાં સ્થિર રહે છે અને પાકની પાતળી ચામડી મારફતે તે પ્રવેશ કરે છે.

અત્યાર સુધીમાં આ પ્રકાર ના 5 કેસો કેરલ માં જોવા મળી આવ્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અમીબા નામનું બેક્ટેરિયા નાના ઝરણા માં અને ખાસ કરીને માટીવાળા પાણીમાં વધારે જોવા મળે છે કેમકે તે ત્યાં વસવાટ કરે છે. ચોમાસા દરમિયાન અમીબા નું પ્રમાણ વધી જાય છે જેને બ્રેઇન ઇટિંગ અમીબા તરીકે ઓળખાય છે. આ માત્ર દૂષિત પાણી પીવાથી ચેપ થાય એવું નથી પરંતુ જો આ અમીબા નાક વાટે શરીરમાં પર્વશી જાય તો તે વ્યક્તિના મગજમાં પહોચીને જીવલેણ સાબિત થઈ શકે છે,

Categories
Helth

રોટલી પર ઘી લગાવીને જ કેમ ખાવામાં આવે છે??? કારણ છે બહુ જ રોચક….જાણો વિગતે

દરેક લોકોના ઘરમાં ઘઉની રોટલી કે ભાખરી જોવા મળી જતી હોય છે જેનાથી લોકો પોતાનું ભોજન પુયરું કરતાં હોય છે. આમ તો દરરોજ લોકોના ઘરે સવાર બપોર કે સાંજે રોટલી તો બનતી હોય જ છે. અને કેમ ના હોય ભાઈ, ઘઉની ઋતળીમાં એવા પોષકતત્વો જોવા મળી જાય છે કે જે વ્યક્તિ ને તંદુરસ્ત અને હસ્પુષ્ટ રાખે છે અને તે સ્વાસ્થ્ય માટે લાભદાયક ગણાય છે, આમ છતાં આજકાલ ફાસ્ટ ફૂડના કારણે ઘણા લોકોના ઘરે બહાર નું ભોજન કરવાનો ફ્રેજ વધી રહ્યો છે પરંતુ સાથે જ રોટલી નું ચલણ પણ આજે તેની જગ્યાએ બરકરાર જોવા મલી આવે છે.

એમાં પણ જો મનગમતું શાક બનાવામાં આવ્યું હોય તો અને ગરમા ગરમ રોટલી અને એ પણ ઘી છોડીને ખાવા મળી જાય તો તો તબિયત જ સુધારી જાય છે. અને ઘી ચોપડેલ રોટલી તો દરેક લોકો ને પસંદ હોય છે અને એમાં પણ ના છોકરા ને જો આ રોટલી અને ઘી ની સાથે ખાડ નાખીને તેનો રોલ બનાવી આપવામાં આવે તો તેઓ કોઈ પણ નાટકો કર્યા વિના ચૂપચાપ આ ઘી વાળી રોટલી ખાઈ જતાં હોય છે. આમ જોઈએ તો ઘી પેટ માટે બહુ જ ગુણકારી છે. જેમાં મેટાબોલિજમ ની સાથે સાથે સાંધાના દુખાવા પણ ઓછા કરી નાખે છે.

પરંતુ ઘણા લોકો એવા પણ જોવા અમલી જાય છે કે જે રોટલીને કોરી ખાવાનું પસંદ કરતાં હોય છે એટ્લે કે ઘી લગાવ્યા વિના જ રોટલી નું સેવન કરતાં હોય છે. જો તમે પણ કોરી રોટલી ખાઓ છો તો આ તમારી સૌથી મટી ભૂલ છે. હમેસા રોટલી ઘી લાગવીને ક્ઝાવી જોઈએ. કેમકે તેનાથી સ્ક્રીન ની અંદર એક પ્રોટેકટિવ લેયર્સ તૈયાર થાય છે જેના કારણે કરચલીઓ પડતી નથી અને સ્ક્રીન ડિટોક્સ કરવામાં મદદ મળે છે. તો આવો જાણ્યે કે રોટલી પર ઘી લગાવીને ખાવાથી કયા કયા ફાયદા થાય છે.

રોટલી પર ઘી લગાવીને ખાવાથી થતાં ફાયદાઓ

રોટલી પર ઘી લગાવીને ખાવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય ને ઘણા ફાયદાઓ થાય છે. જ્યારે રોટલી પર ઘી લગાવીને ખાવામાં આવે છે તો તે ઘીની અંદર રહેલ તત્વો સીધા તમારી બોડીમાં જાય છે જેનાથી મેટાબોલિજમ વધે ચેય ને જ આર્થરઈટિસ ના દર્દી હોય તો તેને પણ આરામ મળે છે. પરનું ઘી ખાવાનો સૌથી ફાયદો એ છે કે તેમાં રહેલ વિટામીનો સીધા શરીર ને મળે છે. જેમાં રહેલ વિટામિન માંસપેશીઓ સહિત શરીર ની તમામ ક્રિયાઓને સારી રાખવામા મદદ કરે છે.

ઘી માં જોવા મળતા વિટામીનો

વિટામિન A : ઘી ની અંદર વિટામિન એ બાહરપુર માત્રામાં જોવા મલી આવે છે.જે તમારી આંકોને હેલડી રાખવામા મદદ કરે છે અને સાથે જ ન્યૂરલ સેલ્સ ની ગતિવિધિને પણ તેજ કરે છે. આ સાથે જ બ્રેન હેલ્થ ની સાથે સાથે શરીરમાં રહેલ અનેક પ્રકાર ની સમસ્યાઓને પણ ઓછી કરવામાં મદદ કરે છે.

વિટામિન D : ઘીમાં જોવા મળતું વિટામિન ડી તમને મગજની બીમારીઓથી બચાવાનું કામ કરે છે. આ સિવાય ઘીની અંદર રહેલ વિટામિન ડી કેલ્શિયમ અને મેટાબોલિજમ વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. જેના દ્વારા હાડકાઓ સ્વસ્થ રહે છે અને હાડકાને લગતી બીમારીઓમાંથી બચી શકાય છે.

વિટામિન E : ઘીમાં જોવા મળતું વિટામિન ઇ પણ શરીર ની ઘણી સમસ્યાઓ સામે લાદવામાં તાકાત આપે છે. જેમાં સ્ક્રીન ને લગતી સમસ્યા ને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. ઘી નું સેવન કરવાથી તે સ્ક્રીન ના મેટાબોલિજમ ને વધારે છે આમ રોટલીની સાથે દેશી ઘી લગાવીને ખાવું બહુ જ જરૂરી છે.

Categories
Helth

આ 4 તકલીફને સામાન્ય માનીને હાથ પર હાથ રાખીને ન બેઠતા નહિતર થઇ શકે છે આ બીમારીઓ ! જાણો કઈ 4 તકલીફ ?શું ખાવાથી થઇ શકે ?

કોઈ પણ ચટપટા અને તીખા ભોજન માં સ્વાદ ઉમેરવાનું કામ તો મીઠું જ કરે છે. રોજબરોજ ના ખાવાના ભોજનમાં આપણે મીઠા નો ઉપયોગ કરીએ છીએ. મીઠું એક એવું એંગ્રેડિયંસ છે જેને વધારે ખાવાથી પણ નુકશાન થાય છે અને ઓછા ફરમાન માં લેવાથી પણ શરીર ને નુકશાન કરતાં સાબિત થાય છે. જો તમે ઓછું મીઠું ખાશો તો તેના લીધે શરીરમાં સોડિયમ નું પ્રમાણ ઓછું થઈ શકે છે જેના કારણે માંસપેશીઓમાં દર્દ, થાક, બેચેની, માથાનો દુખાવો, ચિદ્ચિડાપણું અને ભૂલવાની સમસ્યા ઊભી થઈ શકે છે.

પરંતુ જો તમે જરૂર કરતાં વધારે મીઠા નું સેવન કરો છો તો તેના દ્વારા પણ ઘણા પ્રકાર ની સમસ્યા ઊભી થાય છે. બધારે મીઠા નું સેવન કરવાથી શરીર પર ઘણા ખરાબ પ્રભાવ પડે છે. અને તમે ઘણી ગંભીર બીમારીઓનો શિકાર બની શકો છો. બ્રિટન ના નેશનલ હેલ્થ સર્વિસ અનુસાર, ઉમર ધરાવતા લોકોએ આખા દિવસ માં 6 ગ્રામ થી વધારે મીઠું અથવા એક ચમચી કરતાં મીઠાનું સેવન કરવું જોઈએ નહીં.

કેમકે તેનાથી શરીર ને ઘણા મોટા મોટા નુક્ષાનો સહન કરવા પડી શકે છે. વધારે મીઠું તમારી બોડી માં મેચરલ સોડિયમ બેલેન્સ ને પ્રભાવિત કરે છે જેનાથી તમને હાઇ બ્લડપ્રેશર ની બીમારી થઈ શકે છે. જે હદય ને લગતી સમસ્યાઓને આમંતર આપે છે. વધારે મીઠું ખાવાથી શરીરમાં થોડા તેના લક્ષણો નજર આવે છે, જો તમે પણ રોજબરોજ જરૂરત કરતાં વધારે મીઠું ખાવાનું રાખો છો તો તમે તમારા શરીરમાં આ લક્ષણોને અનુભવી શકો છો.

માથાનો દુખાવો

વધારે મીઠું ખાવાથી ડિહાઈડ્રેશન ની સમસ્યા ઊભી થઈ શકે છે. જે ગંભીર માથાના દર્દનું કારણ બની શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર આ માથાનો દુખાવો હળવો પણ હોય શકે છે અને ભારે પણ,જો ભોજન કર્યાના 1-2 કલાક દરમિયાન તમને માથાનો દુખાવો શરૂ થાય છે તો તેનો મતલબ એમ છે કે તમારા શરીર માં સોડિયમ નું લેવલ વધારે મીઠું ખાવાના કારણે વધી ગયું છે.

હાથ- પગ માં સોજો

હાથ- પગની આંગલીઓમાં સોજો જોવા મળે તો તે મીઠા ના વધારે પ્રમાણ માં ખાવાના કારણે થાય છે. જેને એડીમાં ના નામથી પણ ઓળખવામાં આવે છે. ક્યાક બહુ જ વધારે વાર સુધી બેઠું રહેવામાં આવે અથવા લાંબી યાત્રા દરમિયાન સોજા ની સમસ્યા વધી જાય છે જો તમે સતત આ સમસ્યા અનુભવ કરો છો તો તમે તરત જ ડોકટર ની સલાહ લો.

હાઇ બ્લડપ્રેશર

વધારે પ્રમાણ માં મીઠાનું સેવન કરવાથી બ્લડપ્રેશર વધી શકે છે. જો ભોજન કર્યાના 30 મિનિટ ની અંદર જ અથવા પછી તમને શરીર ની અંદર કોઈ સમસ્યા અનુભવાય તો સમજી જાઓ કે આ બ્લડપ્રેશર ના કારણે થયું છે. હાઇ બ્લડપ્રેશર ને જો સારવાર વિના જ છોડી દેવામાં આવે તો સમસ્યા વધી શકે છે. તેનાથી હાર્ટઅટેક અને સ્ટ્રોક નો ખતરો ઊભો થાય છે. જો કોઈ નમકીન વસ્તુ ખાધા પછી તમને આંખોની રોશનીમાં ધૂંધનું , દિલનું જડપથી ધડકવું, સ્વાસની તકલીફ , દિલમાં દર્દ, નકમાથી ખૂન નું આવવું જેવા લક્ષણો ને અનુબઃવો તો સમજી જજો કે બ્લડપ્રેશર વધી ગયું છે.

વારંવાર બાથરૂમ જવું

વધારે મીઠું અથવા વધારે નમકીન વસ્તુ નું સેવન કરવાથી તરસ વધી જાય છે અને તરસ છીપવા માટે તમે વધારે માં વધારે પાણી નું સેવન કરશો જેના પ્રભાવથી તમને વારંવાર બાથરૂમ જવાની સમસ્યા ઊભી થાય છે.

Categories
Helth

શું ખરેખર કોફી એક સારી દવા સાબિત થઈ શકે છે??? એક્સપર્ટ નું કહેવું છે કે કોફી પીવાથી…. જાણો વિગતે

નેશનલ કોફી એશોષીએશન ના અનુસાર કોફી દુનિયાની સૌથી વધારે દીમાંડમાં રહેનારી વસ્તુ માથી એક ગણાય છે. ફોકિ પીવાનો ઇતિહાસ એક એથિયોપિયાઈ બકરી ચરાવનાર ની સાથે શરૂ થયો હતો. જેને પહેલીવાર કોફી બીન્સ ના પ્રભાવ ની તપસ કરી હતી. કલડી નામનો આ ચરવાહો જ્યારે પોતાની બકરીઓ ને ચરાવવા માટે મેદાનમાં લઈ ગયો હતો ત્યારે તેને જોયું કે તેમની બકરીઓએ કોઈ જંગલી છોડ ને ખાઈ લીધું હતુ ને તેનું સેવન કર્યા બાદ તે જોરજોરથી કુદવા લાગી હતી.   તેને લાગ્યું કે કદાચ બકરીઓએ કોઈ નશીલા પદાર્થ નું સેવન કરી લીધું છે.

જેના કારણે તે આમ કુદવા લાગી ગઈ છે અને ત્યાર પછી આ ચરવાહા એ પોતાના લોકલ પાદરી ને આ વિષે જણાવ્યુ. ત્યાર પછી પાદરી એ આ બીજને ઉકાળ્યું અને તેનું ડ્રિંક બનાવીને સેવન કર્યું. જેના પછી તેમના માં સાંજે અદ્ભુત ઉર્જા આવી ગઈ હતી જે આમ તો રોજ સુસ્ત અનુભવ કરતાં હતા. પાદરી પછી તેના બાકીના સાથીઓ એ પણ કોફી બીજ નું ડ્રિંક બનાવીને તેનું સેવન કરવાનું શરૂ કરી દીધું અને ધીમે ધીમે દુનિયા ભરના લોકો આ એનર્જી ડ્રિંક નું સેવન કરવા લાગ્યા.

તો આવો આજે આપણે પણ જાણીએ કે આયુર્વેદ અનુસાર કોફી પીવાના ફાયદા અને નુકશાન કયા કયા છે. તમને જણાવી દઈએ કે કોફી બિન પોલીફેનોલ એક્ટિવિટી નું એક પાવર હાઉસ છે. પોલીફેનોલસ છોડમાં જોવા માલ્ટા યૌગિક હોય છે જેમાં હાઇ એંટીઓક્સિજન એક્ટિવિટી હોય છે. જે નુકશાન પહોચાડનાર મુક્ત કળોને અંદરથી જ મુકાબલો કરી શકે છે. ફ્રી રેડિકલ્સ અથવા અસ્થિર અણું ડીએનએ અને પ્રોટીન ને નુકશાન પહોચાડી શકે છે પરંતુ કોફી માં રહેલ એંટીઓક્સિડેંટ આપણને બચાવે છે.

રોજ કોફી પીવાથી થતાં ફાયદાઓ

1. કોફી પીવાથી શરીરમાં સતર્કતા આવે છે.
2. મગજ વધુ સારી રીતે કામ કરે છે.
3. વિચારવાની અને સમજવાની શક્તિમાં સુધારો થાય છે અને કૌશલ્ય સુધરે છે.
4. પ્રકાર 2 ડાયાબિટીસનું જોખમ ઓછું રહે છે. (જો ખાંડ વગર લેવામાં આવે તો)
5. ઉન્માદ અને પાર્કિન્સન રોગનું ઓછું જોખમ.
6 . ડિપ્રેશનનું જોખમ પણ ઓછું છે.
7. લીવર ડેમેજ અને કોલોરેક્ટલ કેન્સરનું જોખમ ઓછું રહે છે.

રોજ કોફી પીવાથી થતાં નુકશાન

ડાયેટિશિયનથી લઈને તમામ ડોક્ટર્સે પણ કોફી પીવાની આડ અસર વિશે માહિતી આપી છે. કોફી પીવાથી બ્લડપ્રેશર અને હાઈપરટેન્શન વધી શકે છે. જો કે, સંશોધન આ જોખમને કથિત રીતે સમર્થન આપતું નથી. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા મેટા-વિશ્લેષણમાં જણાવાયું છે કે બે અઠવાડિયા સુધી નિયમિતપણે 2 થી 3 કપ કોફી પીવાથી શરીર તેની સાથે સંતુલિત થઈ શકે છે અને હાઈ બ્લડ પ્રેશર તરફ દોરી જતું નથી.

હાઈ બ્લડ પ્રેશર ખતરનાક માનવામાં આવે છે કારણ કે તે કાર્ડિયોવેસ્ક્યુલર અને કિડની રોગ તરફ દોરી શકે છે. જો કે, અમેરિકન જર્નલમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટૂંકા ગાળાના હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ધરાવતી સ્ત્રીઓ, કોફી પીવા છતાં, તેમને સ્ટ્રોક થવાની શક્યતા ઓછી હતી. જો કે, કોફીના ઘટકો દવાઓના ચયાપચયની શરીરની ક્ષમતાને પણ અસર કરી શકે છે.

આયુર્વેદ અનુસાર કોફી

આયુર્વેદ કોફીને શ્રેષ્ઠ દવા માને છે. અન્ય દવાઓની જેમ, તેની અસરોનું નિરીક્ષણ કરવું પણ જરૂરી છે. કોફી શરીર પર ગરમ ઉત્તેજક અસર ધરાવે છે તે જાણીતું છે. તે આપણા શરીરની ઉર્જા વધારી શકે છે, પાચનને ઉત્તેજીત કરી શકે છે અને બ્લડ પ્રેશર વધારી શકે છે.

તેના કેટલાક ગુણો દ્વારા, કોફી શરીરની ખામીઓ માટે ફાયદાકારક બની શકે છે, પરંતુ જો તે ઓછી માત્રામાં અથવા મધ્યમ સ્વરૂપમાં કહો તો તેનું સેવન કરવામાં આવે છે. જીવોતમ આયુર્વેદ કેન્દ્રના ડૉ. શરદ કુલકર્ણી M.S (Ayu), (Ph.D.) ના જણાવ્યા મુજબ, જો તમે ઓછી માત્રામાં એટલે કે અડધો કપ કોફી પીઓ તો તેનાથી કોઈ નુકસાન નહીં થાય પરંતુ વધુ પડતા તે તમારા દોષોને વધારી શકે છે.

વાત, પિત્ત અને કફ પર કોફીની અસર

વાત : ડૉ. કુલકર્ણી કહે છે કે વાત દોષ ધરાવતા લોકોએ A કોફીનું સેવન ન કરવું જોઈએ. કોફી વાટા ઘટાડી શકે છે. તેના બદલે, તમે પાચન અગ્નિને ગરમ કરવા અને આંતરડાને ઉત્તેજીત કરવા માટે આદુની ચા પસંદ કરી શકો છો. કોફી પીવાથી તમારું ધ્યાન ભ્રમિત થઈ શકે છે અથવા રાત્રે ઊંઘમાં તકલીફ થઈ શકે છે.

પિત્ત : શરીરમાં હાજર પિત્ત ગરમ અને સ્પર્ધાત્મક હોય છે. જે લોકો આ દોષથી પીડાય છે તેઓએ કોફીથી દૂર રહેવું જોઈએ. આ દોષમાં કોફી એસિડ વધુ પડતો ગુસ્સો, માથાનો દુખાવો અને એસિડિટીનું કારણ બની શકે છે.

કફા: મજબૂત કફ અસર ધરાવતી વ્યક્તિ માટે કોફી હાનિકારક હોઈ શકે છે. જો આવા લોકો વધુ કોફીનું સેવન કરે છે તો તેઓ માત્ર સવારે જ નહીં પરંતુ દિવસભર સુસ્તી અનુભવે છે. જો કે, કોફી કફ દોષ ધરાવતા લોકોમાં ઊર્જાને ઉત્તેજીત કરવામાં મદદ કરી શકે છે, તેમજ જમ્યા પછી પાચનને પ્રોત્સાહન આપે છે.

Categories
Helth

સવારે , બપોરે કે સાંજે ક્યાં સમયે દહી નું સેવન કરવું વધારે લાભકારી ગણાય છે??? જાણો મહત્વ ની માહિતી

આમ તો નાના બાળકો થી લઈને મોટા લોકોને પણ દહી  ભાવતું હોય છે અને આથી જ જ્યારે મન થાય એ તરત જ દહી માં ખાંડ નાખીને ખાઈ લેતા હોય છે. ઘણા લોકો તો રસોઈમાં પણ દહી નો ઉપયોગ કરીને પોતાના ભોજન નો સ્વાદ વધારતા હોય છે. ઘણા લોકો દહી ની લસ્સી પીવા માટે સ્પેશિયલ બહાર જતાં હોય છે. અને ઘણા લોકો ફેમિલી સાથે જ ઘરે દહી બનાવીને તેનો સ્વાદ લેવાનું પસંદ કરતાં હોય છે. સામાન્ય  રીતે દૂધ  ને છાછ ની સાથ મેળવ્યા બાદ તે દહીં નું રૂપ ધારણ કરે છે.

દૂધ થી બનેલા દરેક ઉત્પાદકો ના ફાયદાઓ પણ અલગ અલગ હોય છે. જેમાં દહીં પણ એવું વસ્તુ છે જે સ્વાસ્થ્ય માટે ફાયકારક ગણાય છે. જે આંતરડા માટે તો બહુ જ ફાયદાકારકે ગણાય છે. પાચનતંત્ર ને મજબૂત કરવાની સાથે સાથે જ કેલ્શિયમ ના સીર્સ થી પણ તે ભરપૂર જોવા મળી આવે છે. પરંતુ અહીં એ પણ જાણવું બહુ જરૂરી બાએ છે કે શું દહીં ખાવાથી માત્ર ફાયદા જ થાય છે કે પછી શરીર ને નુકશાની પણ થઇ શકે છે. આ સાથે જ ક્યાં સમય એ દહીં નું સેવન કરવું જોઈએ. તે અંગેની માહિતી આજે આપણે જાણવાના છીએ.

ક્યાં સમયે દહીં નું સેવન ના કરવું જોઈએ ?

સવારે ભૂખ્યા પેટે દહીં નું સેવન કરવું જોઈએ નહિ. તેનાથી પેટ માં વિકાર ઉત્પન્ન થઇ શકે છે. સાંજે અને રાત્રે પણ દહીં ખાવાથી બચવું જોઈએ. જો સાંજે અથવા રાત્રે દહીં નું સેવન કરવામાં આવે તો તેનાથી પેટ માં ભારીપણું અને શરદી, તાવ જેવી સમસ્યા ઉભી થાય છે. અને શરીરમાં કફ ની પ્રોબ્લમ વધી શકે છે.

દહીં નું સેવન કરવાનો સાચો સમય

એક મીડિયા રિપોર્ટ અનુસાર દહીં નું સેવન કરવાનો સૌથી સારો અને બેસ્ટ સમય બપોર નો સમય ગણાય છે. જો બપોરના બીજોજન ની સાથે તમે દહીંનું સેવન કરો ચો તો તેનાથી પાચન ક્રિયા બહુ સારી બને છે, આમ જો દિવસના સમયમાં દહીં નું સેવન કરવામાં આવે તો તે સરળતાથી પચી શકે છે. અને પિત્ત કે કફ જેવી સમસ્યાઓ પણ ઉભી થતી નથી.

કેટલા પ્રમાણ માં દહીં ખાવું??

જો તમે બપોરના સમયે દહીં નું સેવન કરો ચો તો તેની માત્રા ને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. સતત દહીંનું સેવન કરવાથી બચવું. બપોરના સમયે જો તમે દહીં નું સેવન કરો ચો તો એક વાટકી કરતા વધારે ખાવું જોઈએ નહિ. અને જો બની શકે તો તાજા દહીં નો ઉપયોગ કરવો. જો વાસી દહીં નો ઉપયોગ કરવામાં આવે અને સેવન કરવામાં આવે તો તેના દ્વારા પેટ સબંધિત મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે.

દહીં ખાવાના ફાયદાઓ

દહીં ખાવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાનો સૌદો ગણાય છે. ડોકટરો નું પણ કહેવું છે કે દહીં ખાનારા લોકોમાં વધારા ની ચરબી બહુ જ ઓછી જોવા મળે છે. તે કોલેટરોલ ને પણ નિયંત્રણ માં કરે છે, બ્લડ સર્ક્યુલેશન ને પણ ઠીક રાખે છે, તથા બ્લડ પ્રેશર ને વધવા દેતા નથી. આમ દહીં ખાવાથી અનેક પકારના થાય છે.

Categories
Helth

વરસાદી ઋતુમાં ભૂલમાં પણ નહીં ખાશો કે પીશો આ આ ચીજવસ્તુઓ!! નુકશાન જાણી જો તમે ખાતા હસો તો આજે જ છોડી દેશો

દેશમાં ઘણી જગ્યાએ વરસાદે પોતાનું આગમન કરી લીધું છે તો ત્યાં જ ઘણી જગ્યાઓ પર આજે પણ ગરમી નો પ્રકોપ જોવા મળી આવે છે. આ મહિના ના અંત સુધીમાં વરસાદના આગમન ની સંભાવના છે. વરસાદ ની રૂતુ આવતાની સાથે સાથે ચા ની પ્યાલી અને તેની સાથે થોડી મસાલાદાર ભોજન ખાવાનું મન થતું હોય છે. સમોસાં અને પકોડાને જોયા બાદ આપણે આપના હાથ ને રોકી શકતા નથી, પરંતુ બદલાતી રૂતુ માં સ્વાદ ની સાથે સાથે સ્વાસ્થને પણ અવગણી શકાતું નથી. એવામાં આવો જાણીએ કે વરસાદ ની ઋતુમાં કયું ભોજન ખાવું જોઈએ અને કયું નહીં.

લીલા શાકભાજી 

લીલાશકભાજીને સ્વાસ્થય  માટે બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ વરસાદી ઋતુમાં નીલા પાંદડા ધરાવતા શાકભાજી ખાવાથી દૂર રહેવું જોઈએ. આમાં સરળતાથી નાના કીટાણુઓ, ધૂળ અને માટી જામી જતી હોય છે. ખાસ કરીને પાલક, ફુલેવર, કોબી થી તો દૂર જ રહેવું જોઈએ. આના સિવાય જે પણ શાકભાજી નું સેવન કરવાનું હોય તેને પહેલા સારી રીતે ધોઈ ને જ ઉપયોગ માં લેવી.

ફળ 

વરસાદ ની ઋતુમાં રસ્તાના કિનારે વેચવામાં આવતા જૂસ અને ફ્રૂટ ચાટ નું સેવન પણ ના કરવું જોઈએ. આના સિવાય ફળને કાપીને પણ લાંબા સમય સુધી રાખવા નહીં, જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે તરત જ કાપીને તેનું સેવન કરવું. ફલોને કાપીને રાખવાથી તે હવાના સંપર્ક માં આવતા તે આપના શરીર ને નુકશાન પહોચાડી શકે છે.

સી ફૂડ 

સિફૂડ ના શોકીન લોકો એ ચોમાસાની ઋતુમાં આનું સેવન ના કરવું જોઈએ. વરસાદ ના મોસમ માં માછલીયો અને પ્રોન પ્રજનન નો સમય હોય છે આથી તેનું સેવન કરવાથી બચવું જોઈએ અને જો ખાઈ પણ રહ્યા હોય તો તેને સારી રીતે સાફ કરીને સારી રીતે પકાવીને પછી જ સેવન કરવું જોઈએ.

સ્પાઈસી ફૂડ 

ઋતુમાં ફેરફાર થવાની સાથે સાથે આપની પાચન ક્રિયા પણ સુસ્ત થઈ જતી હોય છે જેના કારણે આપના ખોરાક ને પચવામાં સમય લાગે છે. આથી સ્પાઈસી અને તળેલી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. તેનું સેવન તમારુ પેટ ખરાબ કરી શકે છે.

સલાડ 

આ રૂતુ દરમિયાન તમે કાચા શાકભાજી અને સલાડ નું સેવન કરવાનું પણ ટાળો. આનાથી ઇન્ફેક્ષન થવાનો ખતરો અવધિ જાય છે જે ઘણી મોટી બિયારીઓને આમંત્રિત કરતાં હોય છે. આમ ચોમાસાની રૂતુ દરમિયાન જો આટલું ધ્યાન રાખવામા આવે તો સ્વાસ્થ તંદુરસ્ત રહી શકે છે.

Categories
Helth

ભગવાન રામે વનવાસ દરમિયાન 14 વર્ષ સુધી ખાધું હતું આ ફળ, રસ્તામાં વેચાતી આ ‘અનોખી’ વસ્તુ છે ગુણોની ખાણ… જાણો શું છે ???

આપણે દરેક લોકો રૂતુ અનુસાર આપના જીવનમાં ફળ અને શાકભાજીઓ ને શામિલ કરતાં હોઈએ છીએ. આજે અમે એક એવા જ ફળ વિષે જાણકારી આપવા માંગીએ છીએ કે જે હાલની મોસમ માં બહુ જ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. આ દરમીની રૂતુ નું એક એવું ફળ છે જેનો ઇતિહાસ રામાયણ ના સમય સાથે જોડાયેલ છે. જેનું નામ કંદમૂળ છે. બજારોમાં આ ફળ ગોટવા છ્તા મળતું નથી. કહેવામા આવે છે કે આજ એક માત્ર ભોજન છે જેને ભગવાન રામ એ પત્ની સિતા અને ભાઈ લક્ષ્મણ ની સાથે 14 વર્ષ ના વનવાસ દરમિયાન આ ખાધું હતું.

આ ફળને લોકો મસાલાની સાથે સાથે થોડી ખાંડ ભેળવીને ખાવાનું બહુ જ પસંદ કરતાં હોય છે. આ ફળમાં એટલા બધા ગુણો જોવા મળી જાય છે કે જે તમારી દરેક શરીર ની સમસ્યાને મટાડવાની શક્તિ ધરાવે છે. દેશમાં આને બહુ બધા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ઉતર ભારત ના લોકો અને રામ કંદ અથવા રામફળ કહેવાય છે. તો ત્યાં જ તામિલનાડું માં આ ફળને બુમી સક્કરરાઇવાલ્લિ કિજંગું ના નામથી ઓલ્ખ્વામાં આવે છે. 2011 ના કરંટ સાઇન્સ જર્નલ પેપર અનુસાર ડીએનએ એનાલિસિસ ના આધાર પર જાણવામાં આવ્યું છે કે આ ના છોડ નું ઉત્પતિ એગેવ સિસલાના માં થઈ છે.તો આવો જાણીએ આ રામફળ વિષે.

અંતમાં આ કંદમૂળ શું છે???

કંદમૂળ સિલેડર ના આકાર ના ભૂરા રંગ ની શાકભાજી છે. આ વાધારેભાગે કર્ણાટક, તામિલનાડું, મહારાસ્ટ્ર અને આંધ્રપ્રદેશ માં જોવા મળે છે. ચેન્નાઈ માં તો આ દુર્લભશાકભાજી ની વિભિન્ન પ્રજાતિઓ પણ જોવા મળી જાય છે. જાણીને તમને નવાઈ લાગશે કે કંદમૂળ ની ખેતી થતી નથી પરંતુ ખેતરો અને બાગોમાં આ આપોઆપ જ ઊગી જાય છે. આના કરતાં પણ આશ્ચર્ય ની વાત તો એ છે કે આ શાકભાજી ને ઉગવામાં 12-15 વર્ષ લાગી જાય છે. અને આ ફળ ખાવાથી બહુ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

કંદમૂળ ખાવાના ફાયદા

કંદમૂળ સ્વાસ્થ માટે બહુ જ ફાયદાકારક છે. આનો ઉપયોગ પ્રાચીન કાલથી કરવામાં આવે છે અને આજકાલ તો લોકો માટે આ પસંદગી નો નાસ્તો બની ગયો છે. તમને જણાવી દઈએ કે આ શાકભાજી ની મૂળનો ઉલેખ આયુર્વેદ ના પ્રાચીન ગ્રંથો માં પણ કરવામાં આવ્યો છે. કંદમૂળ નું નિયમીત સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે આટલું જ નહીં આ ફળ સંક્રમણ ની વિરુધ્ધ લડીને અતિરિક્ત શક્તિ પણ મજબૂત કરે છે. શરીદી, ઉધરસ, અસ્થમા, કંજેશન અને બ્રોકાઈટિસ ના દર્દીઓ ની માટે કંદમૂળ એક વરદાન મનાય છે. કંદમૂળ પાહાનમાં સુધારો કરવા માટે પણ ઓળખાય છે. આ માત્ર પાચન ના સ્ટવ ને વધારો જ કરતું નથી પરંતુ સાથે જ પોષક તત્વો ના અવશોષણ ને વધારીને મળત્યાગ ને સરળ કરે છે. આ દુર્લભ શાકભાજી માં એન્ટિ એફલેમતરી ગુણ જોવા મળી જાય છે આ ગુણ ગઠિયા, પગના દર્દ અને સોજા માં બહુ જ રાહત આપે છે.

કંદમૂળ ને પરોસવાની રીત

આ ફળને મોટાભાગે પાતળા ટુકડાઓમાં કાપવામાં આવે છે અને લાલ મરચું પાવડર , મીઠું,ખાંડ અને લીંબુ ના રસ જેવા મસાલાઓ ની સાથે પરોસવામાં આવે છે. આની સરવિંગ સાઈજ 200- 300 ગ્રામ હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વેચાણ કર્તાઓ આને બહુ જ ઓછા જથ્થામાં શા માટે આપે છે જોકે તેમાં આપણી જ ભલાઈ હોય છે. રિપોર્ટ ની માનવામાં આવે તો કંદમૂળ માં સારી માત્રા માં એલ્ક્લોઈડ હોય છે. જો આને વધારે માત્રમાં ખાવામાં આવે તો તે વિષ નું રૂપ ધારણ કરી લે છે. આજ સાચું કારણ છે કે વેચાણ કરનારા લોકો આને પાતળા ટુકડામાં કાપીને વેચે છે.

કંદમૂળ નો ઉયોગ કરવાની રીત

મોટાભાગના લોકો કંદમૂળ નું સેવન પાઉડર ના રૂપમાં કરે છે. કેમકે આ બહુ જ સરળતાથી મળી રહી છે. ભોજનમાં સ્વાદ વધારવાની સાથે જ ઔષધિ ના રૂપમાં આનું સેવન કરવામાં આવે છે. હવે ઘણા લોકો આનો ઉપયોગ શેક અથવા સ્મૂધી બનાવા માટે પણ કરવા લાગ્યા છે.આના સિવાય આ શાકભાજીમાં થોડું મધ અને થોડું લીંબુ નાખીને ભેળવીને 5-10 મિનિટ સુધી પાણીમાં ઉકાળીને હર્બલ ઉકાળા તરીકે પણ ઉપયોગ માં કરવામાં આવે છે.

Categories
Helth

વરસાદી ઋતુમાં ભૂલથી પણ આ ખોરાક ન ખાતા નહિતર પછતાવાનો વારો આવશે ! નુકશાન જાણી આજે જ છોડી દેશો, ક્યાં ક્યાં ખોરાક ન ખાવા જોઈએ?

ઘણા મહિનાઓ સુધી લોકો વરસાદ ના મૌસમ ની રાહ જોતાં હોય છે.પરંતુ આ વરસાદ ની મૌસમ એકલી આવતી નથી તેની સાથે સાથે વરસાદ ની બુંદો અવનવી બીમારીઓ લઈને પણ આવતી હોય છે. અને આથી જ વરસાદ ની ઋતુમાં ખાવા પીવા માં બહુ જ સાવચેતી રાખવાની જરૂર ઊભી થતી હોય છે. પછી ભલે એમાં રહન સહન માં બદલાવ હોય કે પછી ખાવા પીવામાં આપણે વરસાદ ની ઋતુમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અત્યારે વરસાદ આવતા જ અવનવા જીવજંતુઓ પણ ઉત્પન્ન થતાં હોય છે. જે આપના ખોરાક દ્વારા આપના શરીર ને નુકશાન કારક સાબિત થતાં હોય છે. તો આવો જાણીએ કે વરસાદની રૂતુ દરમિયાન ક્યાં કયા ખોરાકનું સેવન કરવું જોઈએ નહીં.

સી ફૂડ નું સેવન : વરસાદની ઋતુમાં સામાન્ય રીતે લોકોને લાગતું હોય છે કે કઈ પણ ખાઈ શકાય છે. પરંતુ આ વા સાચી નથી. તમે વરસાદની ઋતુમાં ખાસ રીતે માછલીઓ નું સેવન કરવાનું ટાળો. કેમકે આ સીજનમાં માછલીઓ નું પ્રજનન થાય છે, આથી બજારમાં મળતી માછલીઓ ફ્રેશ હોતી નથી. જો તમે પણ આ માહિતી જાણવા છતાં તેનું સેવન કરો છો તો તે તમને નુકશાન પહોચાડી શકે છે,

પત્તાવાળી શાકભાજી : વરસાદના મૌસમ માં જેટલું બની શકે એટલું પણવાળા શાકભાજી નું સેવન કરવાથી બચવું જોઈએ. એવું એટલા માટે કેમકે વરસાદ ની ઋતુમાં પત્તાવાળા શાકભાજીમાં બેક્ટેરિયા જોવા મળી આવે છે જે તમારા સ્વાસ્થ્ય ને હાનિકારક અસર કરે છે. આથી વરસાદ ની ઋતુમાં પાલક, સાગ અથવા અન્ય પ્રકાર ની પાનવાળી શાકભાજી નું સેવન કરવાથી બચવું જોઈએ.

ડેરી પ્રોડક્ટસ : ડાહી, દૂધ, છાછ અથવા પનીર થી બનેલ કોઈ પણ વસ્તુ નું સેવન કરતાં બચવું જોઈએ. કેમકે આ વસ્તુઓ વરસાદની ઋતુમાં બેક્ટેરિયા હોવાના કારણે સૌથી વધારે ખતરો રહે છે. જેમાં તેનાથી ઘણી ગંભીર બીમારીઓ થાય છે.

તળેલી વસ્તુઓ : વરસાદની ઋતુમાં જેટલી તળેલી વસ્તુ ખાશો, તેટલી જ વધારે બીમારી ઓનો ખતરો રહે છે. આથી પ્રયત્ન કરો કે જેટલું વધારે થઈ શકે એટલો જ સાદું ભોજન કરવું જોઈએ.

Categories
Helth

શું તમારા ઘરે આવતું ઘી 100 % શુદ્ધ છે ? આવા વ્હેમમાં ના રહેતા નહિતર થશે નુકશાન, આ રીતોથી ચકાસી શકો છો ઘી અસલી છે કે નકલી….

જમવામાં સ્વાદ વધારવા તેમ જ શરીરને પોષણ મળી રહે તે માટે થઈને લોકો અનેક એવા નુસખા તથા ઉપાયો શોધી કાઢત હોય છે. એવામાં આપણા ખોરાકમાં ઘીનું મહત્વ ખુબ વધી જાય છે કારણ કે ઘણા બધા એવા મોટા રોગો તથા પીડાનો ફક્ત માત્ર એક જીલાજ છે જે ઘી છે પરંતુ આ ઘી તમને ત્યારે શરીરને ફાયદો અપાવી શકે છે જયારે તમારા ઘરે આવતું ઘી શુદ્ધ હોય. હાલના સમયમાં અનેક જગ્યાએ ઘીમાં ભેળસેળ કરવામાં આવી રહી છે, એવામાં તમારા ઘર પર આવતું ઘી કેટલું શુદ્ધ છે તે અંગે આજે અમે જણાવાના છીએ.

જો તમે માર્કેટમાં કોઈ ઘીની ખરીદી કરો તેમાંથી પાંચ ચમચી ઘી બહાર કાઢીને બીજા કોઈ વાસણમાં લ્યો જે બાદ તે ઘીને 24 કલાકો માટે ઘીને અલગ રહેવા દો જો આ ઘી દાણેદાર તથા મહકેતુ રહે તો આ ઘી અસલી છે તેમ કહી શકાય જયારે આ બંને વસ્તુ તેમાંથી ગાયબ થઇ જાય તો સમજી જવું કે આ એક નકલી ઘી હતું.

ઘી અસલી છે કે નકલી તે અંગેની શોધ કરવા માટે મીઠાનો પણ ઉપયોગ થાય છે, આ ઉપાયમાં એક વાસણમાં બે ચમચી ઘી,1-2 ચમચી મીઠું અને સાથો સાથ એક ચુટકીભર હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેરીને તેનું એક મિશ્રણ તૈયાર ક્રોઈ જેને 20 મિનિટ સુધી અલગ રાખો. 20 મિનિટ બાદ જો આ ઘી કોઈ પ્રકારનો રંગ ન છોડે તો સમજી જવું કે આ ઘી અસલી છે પણ જયારે ઘી લાલ રંગ અથવા તો અન્ય રંગનું થઇ જાય તો ઘી નકલી છે.

પાણીનો ઉપયોગ કર્યા બાદ પણ તમે ઘીની શુદ્ધતા ચકાસી શકો છો. આ ઉપાયમાં સૌ પ્રથમ એક પાણીનો ગ્લાસ ભરો તેમાં એક ચમચી ઘી નાખો જો પાણીના ઉપર ઘી તરવા લાગે તો તમે સમજી શકો છો કે આ ઘી અસલી છે પણ જયારે પણ આ ઘી પાણીની નીચે બેસી જાય તો સમજી જવું કે આ ઘી નકલી છે.

Categories
Helth

શું તમે પણ દિવસભર આળસમાં રહો છો? કામ કરવાની ઈચ્છા નથી થતી ? તો સેવન કરવા લાગો આ ફળનું…શરીરને પણ થશે આટલા બધા ફાયદા

આગળ વધતા જતા સમયના આધારે જો વાત કરવામાં આવે તો હાલ લોકોની જીવનશૈલીમાં ખુબ વધારે ફેરફાર આવી ગયો છે, અનેક એવા લોકો હોય છે જેને બેઠાડુ કામ હોવાને લીધે તેઓ સરખી રીતે શરીરને મેન્ટેન કરી શકતા નથી આથી જ અમુક વખત તેઓને થોડુંક પણ ચાલવાનું કે કામ આપવામાં આવે તો તે થાકી જતા હોય છે. આવા તમામ લોકો માટે આજના આ લેખના માધ્યમથી અમે એક નવો ઉપાય લઈને આવ્યા છીએ.તમને ખબર જ હશે કે ડોકટરોનું પણ એવું જ માનવું હોય છે કે ફ્રૂટ્સથી આપણને ખુબ વધારે શક્તિપ્રાપ્ત થાય છે.

જો તમે આખો દિવસ આળસ અને થકાન અનુભવતા હોવ તો તેનું કારણ તમારા શરીરની અંદર એનર્જીની કમી હોય તેનો સંદેશો આપે છે એવામાં લોકો આ અંગેની સલાહ આપતા કહે છે કે તમે કોઈ મીઠી વસ્તુઓનું સેવન કરો જેથી શરીરની અંદર શક્તિ એમનામ જ બની રહે એટલું જ નહીં ડોકટરો તથા અનેક એવા લોકો ફળ તથા અનેક એવા શાકભાજી ખાવાની પણ સલાહ આપે છે જેના દ્વારા આપણા શરીરને ન્યુટ્રીશન પ્રાપ્ત થાય, આજના આ લેખના માધ્યમથી અમે એક એવા જ ફળ વિશે જણાવાના છીએ જે તમને સારો એવો શક્તિનો સ્ત્રોત પૂરો પાડશે.

આ ફળ બીજું એકેય નહિ પરંતુ કેળા છે, તમને જાણતા નવાય લાગશે કે કેળાને ખાવાથી શરીરમાં સારો એવો ઉર્જાનો સ્ત્રોત એકઠો થઇ જાય છે. કેળાની અંદર વિટામિન બી6 ભરપૂર પ્રમાણમાં હોય છે આથી તે શરીરને ખુબ સારા એવા પ્રમાણમાં ઉર્જા પ્રદર કરે છે એટલું જ નહીં તેને ખાવાથી આપણી પાચન શક્તિ પણ સારી થવા પામે છે, દિવસમાં સવારે અથવા તો બપોરે જો એક કેળું ખાય લીધું હોય તો આખો દિવસ તમારા શરીરમાં ઉર્જાનો સ્ત્રોત એમનામ જ બની રહેશે.

ફક્ત આ ફળના સેવન માત્રથી આખો દિવસ ઉર્જાવાન રહે છે એટલું જ નહીં ક્યારેક ક્યારેક તો બીજા એકેય ખોરાક ખાવાની પણ જરૂરિયાત રહેતી હોતી. ડોકટરો તથા અનેક એવા સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા એવી માહિતી આપવામાં આવતી હોય છે કે પોતાના ડાઈટપ્લાનમાં પણ આવા ખોરાકને શામેલ કરવું જોઈએ. બાજરો તથા ઘઉંની વસ્તુઓ ખાવાથી શરીર વધી શકે છે પરંતુ ફક્ત કેળાના સેવન માત્રથી પેટ પણ ભરેલું રહે છે અને શક્તિ પણ ખુબ મળે છે.