ન્યુયોર્ક ની આ ડાન્સર આગળ તો કેટરીના કેફ પણ ફિક્કી પડે…ચીકની ચમેલી સોન્ગ્સ પર ડાન્સ કરી ને આગ લગાવી દીધી. જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર બૉલીવુડ ના સ્ટાર સતત છવાયેલા રહે છે. બૉલીવુડ ની અભિનેત્રીઓ ના ડાન્સ લોકો ને એટલા બધા પ્રિય છે કે તેની પાછળ લોકો પાગલ થઇ જાય છે. બૉલીવુડ ની એક સુપર અભિનેત્રી કેટરીના કેફ તેને કેટલાય મુવી માં કામ કરેલું છે. કેટરીના કેફે અગ્નિપથ મુવી માં એક ધમાકેદાર ડાન્સ કર્યો હતો. તેને ચીકની ચમેલી ગીત પણ સુપર ડાન્સ કર્યો હતો.
આ ડાન્સ ને તેના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. અને તેને કોપી પણ કરતા હોય છે. ન્યુયોર્ક ની એક ડાન્સ ની કોરિયોગ્રાફર વીની હઝારી એ હાલમાં કેટરીના કેફ ના ગીત ચીકની ચમેલી પર ધાંસુ ડાન્સ કર્યો છે. વીની હઝારી ન્યુયોર્ક માં બોલીવુડ ના ઘણા ગીતો પર ડાન્સ કરતી હોય છે અને ઇન્સ્ટાગ્રામ ના એકાઉંટ માં શેર કરતી હોય છે.
વીની હઝારી નું ઇન્સ્ટાગ્રામ માં ના એકાઉંટ પર આ વિડીયો જોવા મળે છે. તેનો ચીકની ચમેલી ડાન્સ જોઈ ને ઘડીક તો એમ જ લાગે કે કેટરીના કેફ જ ડાન્સ કરી રહી છે. સેમ ટુ સેમ કેટરીના જેવો ડાન્સ કરતી નજરે ચડે છે.
વિની હઝારી ના ઇન્સ્ટાગ્રામ માં ઘણા બધા ફોલોવર્સ છે. આ વિડીયો ને શેર કરતા જ ધડાધડ લાઈક આવા લાગી હતી. તેના ડાન્સ ના લોકો દીવાના થઇ ગયા છે. જુઓ વિડીયો.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.