દેશી પ્રભુ દેવા નો ડાન્સ જોઈ માઈકલ જેક્સન ને ભુલી જશો… એવો ડાન્સ કર્યો કે….જુઓ વિડીઓ
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે, હાલમાં ફરી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડીયોમાં દેશી પ્રભુ દેવા જોવા મળી રહ્યા છે. આપણે જાણીએ છે કે ડાન્સના અનેક વિડીયો વાયરલ થતાં હોય છે, ત્યારે ફરી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ખરેખર આ વિડીયો એટલો રમૂજી છે કે જોઈને હસવું નહિ રોકી શકો.
આ વિડીયો પહેલા એક મહિલાનો વિડીયો પણ વાયરલ થયો હતો, જે પ્રભુ દેવાને પણ ટક્કર આપે એવો ડાન્સ કર્યો હતો પરંતુ સાથોસાથ ફરી એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ દેશી સ્ટાઈલમાં એવા સ્ટેપ કરી રહ્યો છે કે જેને જોઈને કોઈનેપણ એમ લાગે કે આ પ્રભુ દેવા જ છે. આ વિડીયો જોઈને એટલું ચોક્કસ સમજાય જાય કે, આ વ્યક્તિમાં ડાન્સનો જબરો શોખ છે.
ડાન્સનો વિડીયો (dance video) જોઈને એટલું તો જરૂર સમજાય જાય કે આ કાકાને ડાન્સ ખૂબ જ જબરો શોખ હશે. આ કાકા કોઈ શહેરના નહિ પણ ગામડાના છે અને તેમનો ઉત્સાહ અને જોશ જોઈને યુવાનો પણ જોશમાં આવી જાય. ખરેખર આ વિડીયો (video) દરેક યુવાનો માટે પણ પ્રેરણાદાયી છે કે જો તમારામાં આવડત હોય તો તમે જીવનમાં કંઈપણ કરી શકો છો.
આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં (social media)ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સૌ કોઈ આ કાકાના વખાણ પણ કરી રહ્યા છે તો ઘણા લોકો એવા પણ છે કે કાકાનો મજાક પણ ઉડાવી રહ્યા છે. એક વાત એ પણ સત્ય છે કે જો આ કાકા ડાન્સ કલાસ શરૂ કરી દે તો એક સારા ડાન્સર ચોક્કસ બની શકે કારણ કે તે જે સ્ટેપ કરી રહ્યા છે તે કોઈ સામાન્ય વ્યક્તિ પણ ના કરી શકે.
જો પ્રભૂદેવા (prabhu deva) આ વિડીયો જુએ તો ખરેખર આ કાકાથી ખુશ પણ થઈ જાય. માઈકલજેક્શન પણ આ ડાન્સ જોઈને એકવાર તો તેમના ચોક્કસ વખાણ કરે. માઈકલ જેક્શન (micklejeksion)પણ આ જ રીતે સ્ટેપ કરે છે, લોકોએ આ કાકાને દેશી પ્રભુદેવા નામ આપ્યું છે.
View this post on Instagram