સ્વાસ્થય ક્ષેત્રે વૈસ્વિક નુકશાન કેન્સર નો ઈલાજ શોધી રહેલ ડો.લુકમાન ઝુબેર નું મૃત્યુ તેમની મોતનુ કારણ એક…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમય માં આખું વિશ્વ અનેક પ્રકારના રોગ સામે લડી રહ્યા છે તેવામાં અવનવા રોગ વ્યક્તિ ને હેરાન કરવા માટે આવે છે. આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા લાંબા સમયથી આખું વિશ્વ કોરોના માહામારી સામે લડી રહ્યું છે. તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે આવી માહામારી માં પણ ડોક્ટરો પોતાના જીવને જોખમ માં મૂકીને અન્ય લોકો ને સ્વસ્થ રાખવાના કામમાં હતા.
આપણે સૌ જાણીએ છિએ કે ડોક્ટરો સ્વસ્થ ક્ષેત્રે આપણા સાચા હીરો છે તેઓ દરદી ને નવું જીવન પ્રદાન કરે છે તેવામાં સ્વસ્થ ક્ષેત્રેથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે કે કેન્સર નો ઈલાજ શોધી રહેલ ડો.લુકમાન ઝુબેર નું મૃત્યુ થઈ ગયું છે. આપણે સૌ જાણીએ છિએ કે કેન્સર ઘણો જ ખતરનાક અને બેઇલાજ રોગ છે કે જેણે અનેક લોકો ને પોતાના ભરડામાં લીધા છે હવે તેવામાં આ ખતરનાક રોગ નો ઈલાજ શોધી રહેલ ડોક્ટર ના નિધન થી આખા વિશ્વમા માયુસી છવાઇ ગઇ છે.
સૌ પ્રથમ જો વાત ડો. લુકમાન ઝુબેર અંગે કરીએ તો જણાવી દઈએ કે ડૉ. ઝુબૈર ગ્રિફિથ યુનિવર્સિટીમાં કેન્સર રિસર્ચ કરી રહ્યા હતા અને વર્ષ 2014 માં તે ઇરાક યુદ્ધ પછી ઓસ્ટ્રેલિયા આવી ગયા હતા, જ્યાં તેમણે ઓસ્ટ્રેલિયામાં મેડિકલ ઓન્કોલોજિસ્ટ બનવા માટે ફરીથી તાલીમ લીધી હતી.
જો વાત ડો.લુકમાન ઝુબેર ની મૃત્યુ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનું મૃત્યુ પાણીમાં ડૂબી જવાથી થયું છે. જણાવી દઈએ કે મિયામી બીચ પર તરવૈયો તરવા માટે ગયો હતો. જો કે માછીમારોએ ના પાડ્યા પછી પણ આ તરવૈયો દરિયામાં તરવા ગયો અને પછી તે સાંજના સમયે અહીં બીચ પર ડૂબવા લાગ્યો. તેવામાં બિચ પર ડૉ. ઝુબૈર પણ હાજર હતા અને તેણે તરવૈયા ને બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યા.
કે જ્યાં આ તરવૈયા ને બચાવતા સમયે અચાનક ડો.ઝુબેર પાણીમાં ગાયબ થઈ ગયા. જે બાદ તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ, શનિવારે સવારે, ડો. ઝુબેરનો મૃતદેહ મરમેઇડ બીચ નજીકથી મળી આવ્યો હતો.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.