દરિયાકાંઠે સેલ્ફી લેવાના ચક્કરમાં બે પાપાની પરીના રામ રમી ગયા ! દરિયાના એક જ મોજાએ જ કરી નાખ્યો આવો હાલ..વિડીયો જોઈ પેટ પકડી હસી પડશો..
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા એક એવું મનોરંજનનું માધ્યમ બની ગયું છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સમક્ષ સામે આવતા જ રહેતા હોય છે જેને જોયા બાદ આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત આપણે પણ દંગ જ રહી જતા હોઈએ છીએ. અવારનવાર આવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક આવો જ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમારું પણ હાસ્ય જ ફાટી નીકળશે. આવા વિડીયો તો સોશિયલ મીડિયા પર અનેક વખત વાયરલ થતા જ રહેતા હોય છે અને તેને ખુબ વધારે પસંદ પણ કરવામાં આવતા હોય છે. આ વિડીયોમાં પણ આવું જ કાંઈક થવા જઇ રહ્યું છે, વીડિયોમાં બે યુવતીઓ દરિયાના કાંઠા પર ઉભેલી હોય છે ત્યાં જ તેની સાથે એવું થઇ જાય છે કે વિડીયો જોઈ તમારું હાસ્ય જ છૂટી જશે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે બે યુવતીઓ ફોન લઈને દરિયાકાંઠાના વિસ્તારમાં ઉભેલી છે અને સેલ્ફી લેવા લાગે છે, એવામાં જ દરિયામાંથી એવડું મોટું મોજું આવે છે કે આ યુવતી સાથે તે મોજું ખુબ ઝડપથી ટકરાય છે અને બંને યુવતીઓ પાણીમાં ગરી જાય છે. આ વિડીયો હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો જોઈને દરેક સોશિયલ મીડિયા યુઝરો ખુબ વધારે હસી રહ્યા છે.
આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરી રહયા છે. વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયો પર 30 હજારથી પણ વધારે લાઈક આવી ચુકી છે અને લોકોને પણ આ વિડીયો ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram