એક લગ્ન મા એક યુવકે અને યુવતી એ કર્યાં એવા ખેલ જે જોય ને લોકો દંગ રહી ગયા……જુવો વિડિયો
મિત્રો આપણે જાણીએ છીએ કે લગ્ન ને ઘણુંજ મહત્વ આપવામાં આવે છે. લગભગ બધા જ લોકો પોતાની યોગ્ય ઉંમરે લગ્ન કરેજ છે. જોકે આવા લગ્ન માટે છોકરા છોકરીની પસંદ પરીવાર કરે અથવા ઘણી વાર છોકરો છોકરી જાતે જ પોતાના માટે જીવન સાથીની પસંદ કરે છે. આપણા દેશમાં લગ્ન ને એક પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે આ માટે લગ્ન પહેલાના ઘણા સમય અગાઉથી જ લગ્નની તૈયારીઓ શરૂ થઇ જાય છે.
લગ્નમાં ઘણીજ મજા પણ આવે છે કારણ કે લગ્નની તૈયારી થી લઈને અનેક વસ્તુઓ માં લોકોને ઘણો જ આનંદ મળતો હોઈ છે. લગ્નમાં આખો પરીવાર સાથે મળે છે અને અનેક વિધિઓ અને વિવિધ ખોરાક અને લગ્નની વિવિધ રસ્મો અંગે લોકોમાં ઘણોજ આનંદ જોવા મળે છે જોકે ભારતમાં મોટા ભાગના લોકો પોતાના સંતાન માટે યોગ્ય વર કે કન્યા ની શોધમાં આવે છે તો ઘણી વાર છોકરા છોકરી જાતે જ પોતાના માટે મન પસંદ જીવન સાથી ની શોધ કરે છે.
આપણે જાણીએ છીએ તેમ હાલનો સમય ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા નો જમાનો છે લોકો એક યા બીજા સોશિયલ મીડિયા ના માધ્યમો દ્વારા એક બીજા સાથે જોડાયેલા રહે રહે છે. અને પોતાના ફોટાઓ અને વિડિઓ આવા માધ્યમો પર મૂકે છે. જેમાં થી અમુક વિડિઓ અને ફોટા સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ છે. તેમાં પણ જો વિડિઓ લગ્નને લાગતો હોઈ તો તે લોકોમાં ઘણોજ લોકપ્રિય બને છે.
આપડે અહીં એક એવાજ વાયરલ વિડિઓ અંગે વાત કરવાની છે. જે હાલના સમય માં સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ છે તો ચાલો જાણીએ તેના વિશે. વિડિઓ માં જોવા મળી રહ્યું છે કે કોઈક ના લગ્ન ચાલી રહ્યા છે તેવામાં વરમાળા નો સમય છે લગ્ન માં આવેલા દરેક લોકો ની નજર આ વરમાળા છે. પરંતુ આ સમયે લોકો એ એવું કંઈક નજરે પડ્યું કે સૌ કોઈને નવાઈ લાગી.
આ વિડિઓ માં જોવા મળે છે કે વર નો ભાઈ અને વહુ ની બહેન વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. તેઓ એક બીજાને આખો વડે ઈશારાઓ કરી રહ્યા છે. તેઓ એક બીજામાં એટલી હદે ખોવાઈ ગયા છે કે તેમને આસ પાસ લોકો અંગે પણ ભાન રહેતું નથી અને હદ તો ત્યારે થઇ જાય છે કે જયારે આ બંને એક બીજા પર ફૂલ ફેંકવા લાગ્યા.
View this post on Instagram
જોકે સૌ કોઈ નું ધ્યાન આ વરમાળા માં હતું પરંતુ ઘણા લોકો એવા પણ હતા કે જેઓની નજર આ બંને પર પણ હતી જેને કારણે લોકોએ આ બંને નો વિડિઓ પણ બનાવી લીધો હવે આ વીડિઓ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સૌ કોઈ તેને વધુ ને વધુ જોઈ રહયા છે. અને લગ્નમાં આવા કાર્ય કરતી વેળાએ લોકોની નજર થી બચવાનું પણ જણાવી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.