એક દમ દયાબેન ની કોપી છે આ બેન ! વિડીઓ જોઈ ઓળખી નહી શકો કે ઓરીજન છે કે ડુપ્લિકેટ…. જુઓ વિડીઓ
હાલમાં સોશિયલ મીડિયા મીડિયા પર એક મહીલાનો વિડીયો વારયલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં દેખાતા મહિલા એકદમ દયાબેન ની કોપી છે, સૌથી વિડીઓ જોઈ ઓળખી નહી શકો કે ઓરીજન છે કે ડુપ્લિકેટ. સૌથી ખાસ વાત એ છે કે, આ વિડીયો આપણા કાઠિયાવાડનો છે. ગુજરાત જ નહીં પરંતુ વિશ્વમાં વસતા સૌ કોઈ માટે દયાબેનનું પાત્ર ખુબ જ લોકપ્રિય છે.
દયાબેનની બોલીથી લઈને તેમની અદાકારી આપણને સૌ કોઈને તેમના ચાહક બનાવી રાખ્યા છે. આપણે જાણીએ છે કે, દયાબેન ખાસ કરીને તેમના ગરબા અને આરતી ઉતારવાની સ્ટાઈલથી વધુ લોકપ્રિય છે, અત્યાર સુધી તમે દયાબેનની ઘણી ડુપ્લીકેટ જોઈ હશે કે તેમાં જેવી એક્ટિંગ જોઈ હશે પરંતુ સોશિયલ મીડિયામાં હાલમાં જે આ બહેનનો વિડીયો વાયરલ થયો છે તે અસલ દયાબેન જેવા જ લાગે છે.
આ બહેન દયાબેનની જેમ જ ગુજરાતના મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયાની આરતી ઉતારે છે, જે રીતે દયાબેન તેના વીરા સુંદરની ઉતારે છે, વિડીયોમાં તમે જોઈ શકો છો કે, આ બેન બોલે છે કે, આઈ એ પધારી જયેશભાઈજી… અમારા ગામમાં આપનું સ્વાગત છે. આરતી ઉતાર્યાં બાદ આ બેન જયેશભાઈને ગરબા રમવાનું કહે છે.
આ બેન દયાબેનની જેમ જ ગરબા રમેં છે, તેમના અવાજથી લઇને હાવભાવ જોઈને કોઈપણ એમ ન કહી શકે કે આ દયાભાભી નથી કારણ કે ખરેખર આ બેનએ જે એક્ટિગ કરી છે, તે દયાબેનના પાત્રને જીવંત બનાવી નાખ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
View this post on Instagram