બને કિડની ફેલ થઇ હોવા છતાં ‘રાકેશ ઝુનઝુન વાલા’ જિંદગીના છેલ્લા સમય નો આનંદ કંઈક આવી રીતે લઇ રહ્યા હતા..જુઓ વિડીયો.
રવિવારના રોજ સવારે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં શેરબજારના bigbool તરીકે ઓળખાતા એવા સૌથી ટોચના રોકાણકાર રાકેશ ઝુનઝુન વાલા નું નિધન થઈ ચૂક્યું છે. રાકેશ ઝુનઝુન વાલા ની વાત કરીએ તો એક તે જિંદાદિલ માણસ હતા. રાકેશ ઝુનઝુન વાલા ને પત્ની અને બે બાળકો છે. માત્ર 5000 રૂપિયાથી સ્ટોક માર્કેટમાં રોકાણ કરીને આજે 40,000 કરોડ રૂપિયાની સંપતિના માલિક બનેલા છે. ઝુનઝુન વાલા ની વાત કરીએ તો તે વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા.
રાકેશ ઝંઝુનવાલાના નિધન બાદ એક વિડિયો હાલમાં શેર થઈ રહ્યો છે. જેમાં રાકેશ ઝંઝુન વાલા બીમારી સામે લડી રહ્યા હોવા છતાં પણ તે હિન્દી મુવી ના ગીત કજરા રે કજરારે પર દુપટ્ટો લઈને વ્હીલ ચેર પર બેઠા બેઠા સુંદર ડાન્સ કરી રહ્યા છે. વીડિયો જોઈને લોકોને પણ ડાન્સ કરવાનું મન થઈ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાકેશ ઝુનઝુન વાલા વીલ ચેર પર બેસેલા છે. અને પરિવારથી ઘેરાયેલા છે ત્યારે અચાનક મુવી નું ગીત કજરા રે કજરા રે વાગે છે. ત્યારે તે માથા ઉપર દુપટ્ટો રાખીને સુંદર રીતે ડાન્સ કરે છે..જુઓ વિડીયો.
राकेश झुनझुनवाला की दोनों किडनियाँ खराब हो गईं थीं।
वे डायलिसिस पर थे।
उनका यह वीडियो मौत को बौना बता रहा है।
बस, जिंदगी जीने की जिद्द होनी चाहिए।#Rakeshjhunjhunwala pic.twitter.com/9tDIn9wr9G— Sanjay Nirupam (@sanjaynirupam) August 14, 2022
અને એવા જુમે છે કે એવા જૂમે છે કે આજુબાજુવાળા પણ તેને જોઈને જુમવા લાગે છે. આ સુંદર વીડિયોને કોંગ્રેસના નેતાએ શેર કરેલો છે અને લખ્યું છે કે રાકેશ ઝુનઝુન વાલાની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. અને તે ડાયાલિસિસ પર હતા છતાં તે જિંદગીનો આનંદ લઇ રહ્યા હતા. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. રાકેશ ઝંઝુન વાલા ની વાત કરીએ તો તેની અંદાજિત નેટવર્ક 5.5 મિલિયન જેટલી હતી. અને તેઓ ભારતના 36 માં સૌથી અમીર વ્યક્તિ બની ચૂક્યા હતા.
રાકેશ ઝુનઝુન વાલાની વાત કરવામાં આવે તો તે હંગામા મીડિયા અને એપ ટેકના ચેરમેન તેમજ વાઇસરોય હોટેલ્સ, કોન કોડ બાય અને જીયોજિત ફાઇનાન્સિયલ સર્વિસ ના ચેરમેન હતા. ઝુનઝુન વાલા ના અભ્યાસ ની વાત કરવામાં આવે તો 1985માં સિડનહામ કોલેજમાં તે સ્નાતક થયા પછી ત્યારબાદ તેને ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયામાં પ્રવેશ મેળવ્યો હતો. રાકેશ ઝુનઝુન વાલા ને શેરબજારના બિગ બુલ તરીકે ઓળખવામાં આવે છે. તે એક ખુશ ખુશાલ વ્યક્તિ અને મોજીલા માણસ હતા. લોકો આ વિડીયો જોઈને તેને શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!