માજી ધારાસભ્ય ભવાનભાઈ ભરવાડ 2 લાખ રુપીઆ લઈ કબરાવ આપવા પહોંચ્યા ! બાપુ એ એવો જવાબ આપ્યો કે જુઓ વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં બિરાજમાન માં મોગલ નું ધામ આસ્થા નું કેન્દ્ર છે દિન પ્રતિદિન અનેક ભાવિકો માં મોગલના દર્શનાર્થે પધારે છે અને સૌ કોઈ ભક્તજનો પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે અને આપણે એ પણ જાણીએ છીએ કે મોગલ ધામના મરણીધર બાપુ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ હોય છે અને તેઓ પડે પણ મોગલ ધામની અપડેટ શો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી સમક્ષ પહોંચાડે છે.
મોગલ નું આ ધામ એક એવું સ્થાન છે જ્યાં લાખો ભક્તજનો માં મોગલ માટે અનેક અમૂલ્ય અતુલ્ય અને સંપત્તિની ભેટ લઈને આવે છે પરંતુ કહેવાય છે ને કે આ તો માનુ ધામ છે મા ક્યારેય કશું લેતી જ નથી માતો પોતાના વાહ ભક્તોને આપે છે અને કબરાઉધામ આ એક જ એવું સ્થાન છે કે જ્યાં કોઈ પણ રોકડ રકમ સ્વીકારવામાં આવતી નથી પરંતુ સામેથી બાપુ માના આશીર્વાદરૂપે ભક્તજનોને પોતાની માનતા સ્વીકારા બદલની પ્રતીક ચીન રૂપે તેમને માતાના આશીર્વાદ આપે છે હાલમાં જ એક વિડીયો વાયરલ કર્યો છે આ વિડીયો અમદાવાદના માજી ધારાસભ્યનો છે જેવો કબરાઉ ધામના દર્શનાર્થે ગયેલ.
માજી ધારાસભ્ય ભવાનભાઈ ભરવાડ 2 લાખ રુપીઆ લઈ કબરાઉ ધામ આપવા પહોંચ્યા ! બાપુ એ એવો જવાબ આપ્યો કે જાણીને તમે પણ આશ્ચય પામી જશો. તમે જોઈ શકો છો કે માજી ધારાસભ્ય ભગવાનજીભાઈ ભરડવા મણીનગર બાપુની આગળ રૂપિયા ધરે છે ત્યારે એક યુવક આ કેટલી રકમ છે ત્યારે ભગવાનજીભાઈ બરોડા કહે છે કે આ બે લાખ અને બે હજાર રૂપિયા બે માતાના છે અને ત્યારબાદ તેઓ બાપુના હાથમાં આ રૂપિયા મૂકે છે.
પૈસા શિકારતા જ બાપુ કહે છે કે આ બે લાખ બે રૂપિયા તમારી દીકરીઓ બેન, ફઇ, ભાણેજ અને આપી દેજો માં મોગલ 251 ગણીને આ માનતા સ્વીકારી લીધી છે અને આ અને આ બે સિક્કા આપે છે મારા બાપ.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.